આજે તા. 24 - જુલાઇ, 2007 ના રોજ મને ગમતા પ્રેરક પ્રસંગો, સત્યકથાઓ, અને જીવનસ્પર્શી લેખો અને મારા વીચારો રજુ કરતો આ બ્લોગ શરુ કરતાં મને આનંદ થાય છે.
ગુજરાતના મુઠ્ઠી ઉંચેરા માનવી વંદનીય સ્વ. શ્રી. રવીશંકર મહારાજને સાદર આ પ્રયત્ન અર્પણ છે. તેમના જીવનના એક અનુભવથી આ પ્રયત્નની શરુઆત કરું છું.
11 responses so far ↓
Rajendra Trivedi // July 24, 2007 at 3:28 pm |
DEAR BHAI SURESH,
GOOD TO SEE YOU PUBISHING A NEW BLOG “GADYASOOR”
CHANGE TO 24 th JULY or PUT A NEW DATE 15th AUGUST 2007 !!!!
BEST WISHES.
Jay Gajjjar // July 24, 2007 at 4:32 pm |
Dear Sureshbhai,
Namaste. Congratulations. Very Good subject and good presentation. Enjoyed. Hope you will continue youe spirit.
Good luck
Regards
Jay Gajjar
uttam Gajjar // July 24, 2007 at 4:52 pm |
મુબારક હો..
સહી કદમ..
ગુજરાતી ગદ્યની તાકાત, ગરીમા, તાજગી દર્શાવતા રહો..
કાવ્યપદાર્થ દરેકને માટે એટલો સંતર્પક નયે હોય..
ગદ્ય્ સૌ કોઈ માણી શકે…
ફરી અંતરની શુભેચ્છાઓ..
..ઉત્તમ અને મધુ.. સુરત.. uttamgajjar@hotmail.com
sunil shah // July 24, 2007 at 5:38 pm |
આદરણીય સુ.ભાઈ..નવી જોડણીમાં નવી સંકલ્પના સાથેનો નવો બ્લોગ, વાહ..! તમારું દીલથી સ્વાગત છે. મેઘધનુષી જીવનના અનેક રંગોને તમારા વીચારો અને મહાનુભાવોના વીચારોનું ગુંથણું કરી પીરસતા રહેવાના છો , તે મારા જેવા અનેક માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.આ ઉંમરે નવા જોમ–નવા ઉત્સાહ સાથે તમે અને તમારી જેમ જ જુગલકીશોરભાઈ એક સાથે ઘણા બ્લોગ સંભાળી રહ્યા છો એ જ પ્રથમ તો પ્રેરણા સ્ત્રોત છે.
Uttam Gajjar // July 24, 2007 at 5:51 pm |
મુબારક હો….ગમ્યું… નકરી કવીતા કેટલીક વાર અપચો કરાવે..
ગદ્યની ગરીમા અને લાલીત્યની તોલે આવે એવું બીજું શું હશે?
કાકા સાહેબ, સ્વામી આનંદ, મુનશી, ધુમકેતુ, મડીયા કેટકટલાને યાદ કરું?
આશા છે, તમે સૌની વાનગી પીરસશો..ઉ.મ..
Rajiv // July 25, 2007 at 1:32 am |
Dada,
Congratualtions for the new blog. I will add the link on my gujarati blog jagat.
I think by mistake you write 24th August instead of 24th July.
All the best.
Rajiv
Nilesh Vyas // July 31, 2007 at 11:25 pm |
Congratulations for new blog
ગદ્યસુર એક વર્ષ પુરું કરે છે. « ગુજરાતી સારસ્વત પરિચય // July 23, 2008 at 7:00 pm |
[...] બે લેખ વાંચવા અહીં ‘ ક્લીક’ કરો. ) : – 1 - : - 2 [...]
‘ગદ્યસુર’ એક વર્ષ પુરું કરે છે. « ગદ્યસુર // July 23, 2008 at 7:03 pm |
[...] સ્વાગત : રાક્ષસની ચોટલી [...]
‘ગદ્યસુર’ એક વર્ષ પુરું કરે છે. « અંતરની વાણી // July 23, 2008 at 8:03 pm |
[...] બે લેખ વાંચવા અહીં ‘ ક્લીક’ કરો. ) : – 1 - : - 2 [...]
‘ગદ્યસુર’ એક વર્ષ પુરું કરે છે. « કાવ્ય સુર // July 23, 2008 at 8:09 pm |
[...] બે લેખ વાંચવા અહીં ‘ ક્લીક’ કરો. ) : – 1 - : - 2 [...]