ગદ્યસુર

તમે જાણો છો? – જવાબ

August 19, 2007 · Leave a Comment

  • કયા ફળના બી તેના બહારના ભાગમાં હોય છે?
    • સ્ટ્રોબેરી
  • કઈ રમતમાં વીજેતા અને સ્કોર રમતના અંતે જ ખબર પડે છે?
    • બોક્સીંગ
  • કયું અમેરીકન જોવા લાયક સ્થળ સતત ખસતું રહે છે?
    • નાયગ્રા ધોધ – દર વરસે 2 -1/2   ફુટ
  • ગુજરાતીમાં કયું વાક્ય સૌથી વધારે વપરાય છે?
    • કેમ છો?
  • રવીન્દ્રનાથ ટાગોરની   કઈ રચના અમદાવાદમાં લખાઈ હતી?
    • ક્ષુધીત પાશાણ ( Hungry Stones)

Categories: કસોટી