ગદ્યસુર

આજનો સુવીચાર

October 20, 2007 · 2 Comments

એ ભુલો નહીં કે તમારો જન્મ જીવવા માટે થયો હતો.
જન્મ્યા છો માટે જીવવું પડશે તેમ ન માનો. 


જીવન તમને જ્યાં ઘસડે ત્યાં ઘસડાઓ નહીં.
જ્યાં જાઓ ત્યાં જીવનને તમારી સાથે રાખો.

Categories: સુવીચાર

2 responses so far ↓

  • પાઠશાળા // October 20, 2007 at 7:28 am | Reply

    [...] આજનો સુવીચાર [...]

  • pragnaju // October 20, 2007 at 4:39 pm | Reply

    એમ ન થાય કે.
    .ન જીવાયું જીવવાટાણે!
    આ શ્વાસે શું લખું?
    આ અંગે સુનીલ શાહ નો વિચાર વ્ધુ ગમે છે
    સદીઓથી નદીએ વસે છે જીવન.
    જલતરંગો બનીને હસે છે જીવન.

    ઉછળતાં સાગરના સ્નેહને સાંનીધ્યે.
    કીનારે ઉભેલ પથ્થરો ઘસે છે જીવન.

    ફુંકાય કદીક જો પ્રલયનું વંટોળીયું.
    તો એકમેકને સહારે શ્વસે છે જીવન.

    રગદોળો ભલે ભવસાગર આખેઆખો.
    કુણી લાગણીઓ વીના ડસે છે જીવન.

    છોડો નફરત તણા આ લંગરો હવે.
    મીલનની આશમાં તો વસે છે જીવન.

    -

Leave a Comment