જીવનમાં સમય સાથે લાગણીઓ
બદલતાં માણસોનો વીશ્વાસ ન રાખો.
સમય બદલાય પણ
લાગણીઓ ન બદલાય
તેવા માણસોની સંગત કરો.
આજનો સુવીચાર
October 21, 2007 · 3 Comments
Categories: સુવીચાર
જીવનમાં સમય સાથે લાગણીઓ
બદલતાં માણસોનો વીશ્વાસ ન રાખો.
સમય બદલાય પણ
લાગણીઓ ન બદલાય
તેવા માણસોની સંગત કરો.
Categories: સુવીચાર
| Brijesh Miatry on મારા બ્લોગ | |
| hemant doshi on ઈશ્વરનો જન્મ | |
| hemant doshi on મારા બ્લોગ | |
| Dhiren Avashia on ઈશ્વરનો જન્મ | |
| dave.jyotsna on મારા બ્લોગ | |
| nila on મારા બ્લોગ | |
| dr harish on મારા બ્લોગ | |
| chetu on નવ્વાણું માર્ક |
Blog at WordPress.com. Theme: Cutline by Chris Pearson.
3 responses so far ↓
pragnaju // October 21, 2007 at 1:39 pm |
સમય બદલાય અને લાગણી ન બદલાય
તે તો ત્યારે જ શક્ય બને…
પૂર્ણ પ્રેમથી પ્રકટ થઈને,
દિવ્ય સુધાથી પ્રાણ ભરી દો;
કોટિ ચંદ્રથી ચારુ બનીને,
તાપ મહારા ત્રણે હરી લો
દિવ્ય તમારી દષ્ટિ ઢાળી,
જીવન મારું દિવ્ય કરી દો;
કૃપા વર્ષણે પ્યાસ શમાવી,
પ્રકાશથી મુજ પ્રાણ ભરી દો
neetakotecha // October 21, 2007 at 6:36 pm |
agar khisu paisa thi bharelu hase to kyarey koini lagani nahi badlay.
pan jeva paisa khlas thaya badha badlai jase.
ane tyare em thay k aa duniya ma rahevu j nathi.
aatloooooooo swarth che ahiya.
Rajendra Trivedi, M.D. // October 22, 2007 at 8:26 pm |
I HAVE FEW FRIENDS WHO ARE THE LIVING PROOF IN MY LIFE . SO, I CAN SAY IN GUJARATI,
” સમય બદલાય પણ લાગણીઓ ન બદલાય તેવા માણસોની સંગત કરો. “