ગદ્યસુર

આજનો સુવીચાર

October 26, 2007 · 3 Comments

જીવનમાં તમે જે વાવો છો
તે તમારી પાસે જ પાછું આવવાનું છે.
તમે ધીક્કાર વાવશો તો
ધીક્કાર તમારી પાસે પાછો આવશે.
તમે પ્રેમનું સીંચન કરશો
તો પ્રેમનાં પુશ્પો તમને મળશે
.

Categories: સુવીચાર

3 responses so far ↓

  • DR. CHANDRAVADAN MISTRY // October 26, 2007 at 8:52 am | Reply

    One must always cultivate LOVE…one must learn to remove HATE….when one achieve that state then one is on the path of DIVINITY…

  • Rajendra Trivedi, M.D. // October 26, 2007 at 10:41 am | Reply

    જીવનમાં તમે જે વાવો છો
    તે તમારી પાસે જ પાછું આવવાનું છે.
    તમે ધીક્કાર વાવશો તો
    ધીક્કાર તમારી પાસે પાછો આવશે.
    તમે પ્રેમનું સીંચન કરશો
    તો પ્રેમનાં પુશ્પો તમને મળશે
    DEAR BHAI SURESH,
    BEST IS YET TO COME,
    KEEP TOILING THE LAND AND PUT THE FERTILE SEEDS,
    DONOT WAIT FOR THE RETURN……
    THAT LIFE WILL KEEP YOU LIVING LIKE ‘SARSIJ”.
    LOTUS PATTLE.
    HOW TRUE YOU HAVE PUT IN GUJARATI THE GOLDEN TRUTH.

    “SABASE UCHI PREM SAGAEE”

  • pragnaju // October 26, 2007 at 1:59 pm | Reply

    આદરણિય બબલભાઈએ ગાંધીજીના દાંડી કૂચ માર્ગના
    કામ વખતે શાન્તી સૈનિકોને ગવડાવેલું ગીત યાદ આવ્યું!
    જેવા વિચાર કરશો તેવા તમે થવાના
    દિલના વિચાર નક્કી જીવન બની જવાના
    ઉંચે ચઢે છે જ્યારે સૌને જ તુચ્છ ગણતા
    પટકાય જ્યારે નીચે ત્યારે સમજ પડે છે

Leave a Comment