ગદ્યસુર

આજનો સુવીચાર

November 28, 2007 · 1 Comment

ચાર ચીજ કદી પાછી નથી આવતી
બોલાયેલો શબ્દ,
ફેંકાઈ ગયેલું તીર,
વીતેલો સમય
અને
ગુમાવેલી તક.

Categories: સુવીચાર