નીશ્ફળતાઓની ચીંતા કરશો નહીં; તેઓ તદ્દન સ્વાભાવીક છે, જીવનમાં સૌંદર્યરુપ છે. એમના વગરનું જીવન કેવું હોય? જો સંઘર્શો ન હોય તો જીવનની પ્રાપ્તીનું પણ કશું જ મુલ્ય નથી. એમના વીના જીવનનું કાવ્ય પણ ક્યાં હોય? સંઘર્શોની, ભુલોની પરવા કરશો નહીં. મેં કોઈ ગાયને જુઠું બોલતી કદાપી સાંભળી નથી, પણ એ તો ગાયની કોટી થઈ, માણસની નહીં. એટલે આ નાની નાની નીશ્ફળતાઓની, નાનાં નાનાં સ્ખલનોની, પરવા કરશો નહીં. તમારા આદર્શને હજારવાર ઉંચો ધરી રાખો અને જો હજારવાર નીશ્ફળતા સાંપડે તો વધુ વખત પ્રયત્નો ચાલુ રાખો.
- સ્વામી વિવેકાનંદ
2 responses so far ↓
rudivato // March 8, 2008 at 11:26 pm |
વાતતો ૧૦૦ % સાચી છે
મગજના ડોક્ટર // March 9, 2008 at 12:59 am |
I DO FOLLOW THE WISDOM OF SWAMIJI.
તમારા આદર્શને હજારવાર ઉંચો ધરી રાખો અને જો હજારવાર નીશ્ફળતા સાંપડે તો વધુ વખત પ્રયત્નો ચાલુ રાખો.
- સ્વામી વિવેકાનંદ
RAJENDRA TRIVEDI