ગદ્યસુર

આજનો સુવીચાર

April 21, 2008 · Leave a Comment

      એમ નથી કે, બધી સજીવ જાતીઓમાં જે સૌથી વધુ તાકાતવાન હોય છે, તે સમયની થપાટોથી બચી જાય છે.

     જે બદલાવની પ્રક્રીયા સાથે તાલ ધરાવી, પોતાની જીવનરીતીમાં ફેરફાર કરી શકે છે, તે જ બચી જાય છે.

-ચાર્લ્સ ડાર્વીન

Categories: સુવીચાર

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment