આજનો સુવીચાર
સમાજમાં બધાને માટે અસ્વીકાર્ય, નકામા હોવાની
અને બેદરકારીથી તરછોડાવાની લાગણી એ,
આજનો સૌથી મોટો રોગ છે.
જીવનના પ્રત્યેક તબક્કે -
વ્રુધ્ધો અને નવજાત શીશુઓ સમેત -
અછુતો જોવા મળે છે.
હું કદી કોઈને આમ ન ગણું
- ના કદી નહીં.
- મધર ટેરેસા
Categories: સુવીચાર
2 responses so far ↓
Harsukh Thanki // May 16, 2008 at 3:58 am |
આવા વિચારોએ જ અને તેને અનુરૂપ કાર્યોએ જ મધરને સંતનો દરજ્જો આપવો પડે એ કોટિનાં બનાવ્યાં છે.
himalek32 // May 16, 2008 at 6:34 am |
આવા વિચારોએ જ અને તેને અનુરૂપ કાર્યોએ જ મધરને સંતનો દરજ્જો આપવો પડે એ કોટિનાં બનાવ્યાં છે.