ગદ્યસુર

આજનો સુવીચાર

May 29, 2008 · Leave a Comment

વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર – 7

સાતત્ય જાળવી રાખો.

પહેલાં એ લોકો તમારી ઉપેક્ષા કરશે,
પછી તમને હસશે.
પછી તમારી સાથે લડશે.
પછી તમે જીતશો.

Categories: સુવીચાર