આજનો સુવીચાર
વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર – 10
સતત વીકસતા અને સાચી દીશામાં બદલતા રહો.
સતત વીકાસ એ જીવનનો નીયમ છે.
જે માણસ પોતે અવીચળ અને તાર્કીક છે,
તેમ બતાવવા માટે
પોતાની જડ માન્યતાઓને વળગી રહેવા પ્રયત્ન કરે છે;
તે પોતાની જાતને જુઠી જગ્યાએ બેસાડેલી જ રાખે છે.
Categories: સુવીચાર
2 responses so far ↓
સુનીલ શાહ // June 8, 2008 at 4:06 pm |
સરસ..સચોટ વાત. જેને પરંપરાગત વીચારના ચોકઠામાં જ જીવનભર
કેદ રહેવું હોય, પરીવર્તનની નવી આબોહવામાં જીવવાની તમન્ના–ત્રેવડ ન હોય તેના વીચાર–આચારની કુંઠીતતા પોતાને અને સમાજને નુકશાનકર્તા હોય છે. કરુણતા…બીજું શું..?
Suvichar-Gandhiji « તુલસીદલ // July 24, 2008 at 11:38 am |
[...] આજનો સુવીચાર [...]