બહારના સંજોગો અને પરીસ્થીતી
મુલ્યોને ઢાંકી રહ્યાં હોય;
તો પણ
તેમાંથી તે શોધી કાઢવા પ્રયત્ન કરો.
હમ્મેશ યાદ રાખો કે,
મુલ્યો જરુર અસ્તીત્વ ધરાવે છે;
અને તમે તે શોધી કાઢવા શક્તીમાન છો જ.
- રાલ્ફ માર્સટન
ઉંઝા જોડણી એટલે લખવાની સરળ પ્રથા. આ સુધારા મુજબ ઇકાર અને ઉકાર માટે અનુક્રમે દીર્ઘ 'ઈ' અને હ્રસ્વ 'ઉ' જ વપરાય છે. દા.ત. 'પરિચય' નહીં પણ 'પરીચય' અને 'દૂર' નહીં પણ 'દુર' .
0 responses so far ↓
There are no comments yet...Kick things off by filling out the form below.