ગદ્યસુર

આજનો સુવીચાર

June 9, 2009 · 1 Comment

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો -

હું જે કાંઈ વીચારું છું
તે નહીં બોલું,
પણ
જે કાંઈ બોલું છું
તે અંગે વીચારીશ

ગેબ્રીયલ માર્ક્વેઝ

સાભાર : શ્રી. સુરેશ શાહ

Categories: સુવીચાર
Tagged: