કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો -
વસ્તુઓની કીમ્મત માટે નહીં,
પણ તે જેનું પ્રતીનીધીત્વ કરે છે
તે મુળ તત્વની
અગત્ય હું સમજીશ
- ગેબ્રીયલ માર્ક્વેઝ
સાભાર : શ્રી. સુરેશ શાહ
- ગેબ્રીયલ માર્ક્વેઝ
સાભાર : શ્રી. સુરેશ શાહ