કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો –
હું બાળકોને પાંખો આપીશ
અને તેમને એકલા રહેવા દઈશ;
જેથી
તેઓ તેમની જાતે જ ઉડતાં શીખે
- ગેબ્રીયલ માર્ક્વેઝ
સાભાર : શ્રી. સુરેશ શાહ
- ગેબ્રીયલ માર્ક્વેઝ
સાભાર : શ્રી. સુરેશ શાહ
Categories: સુવીચાર
ગદ્યસુર ઉપર સૌથી ટુંકી રજુઆત . પણ વીચારતા કરી મુકે તેવી.
ચાર જ મીનીટની આ વીડીયો ક્લીપ જુઓ.( નેશનલ જીયોગ્રાફીક)
http://lists.elistx.com/archives/blank/200906/wmv3fmz2HFc2N.wmv
માનવતાવીહીન માનવ દીપડાઓ આમાંથી કાંઈક બોધપાઠ લે તો?
——————————————
સાભાર :
નેટ ઉપર મિર્ઝા ગાલીબની રચનાઓ અંગ્રેજી અને ગુજરાતી અનુવાદ સાથે આપનાર શ્રી. અસઘર વાસણવાળા
Categories: અવનવું