કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો –
હું વૃધ્ધોને બતાવીશ કે
ઉમ્મર વધવાના કારણે નહીં પણ
જીવનને ભુલી જવાના કારણે
મૃત્યુ નજીક આવતું હોય છે
- ગેબ્રીયલ માર્ક્વેઝ
સાભાર : શ્રી. સુરેશ શાહ
suveechar thought