ગુજરાતીમાં લખવા અહીં ‘ક્લીક’ કરો
આમ ક્લીક કરવાથી એક નવી વીંડોમાં એક ટાઇપ પેડ ખુલશે. તેમાં આપેલ સુચના પ્રમાણે અંગ્રેજીમાં ટાઇપ કરશો તો તેના ડીસ્પ્લેમાં ગુજરાતી લખાણ આવી જશે. તેને કોપી કરી જ્યાં વાપરવું હોય ત્યાં પેસ્ટ કરી શકાશે.
વધુ સારી રીતે ગુજરાતીમાં લખવા માટે અહીં વીશેશ સુચના મળી શકશે.
28 responses so far ↓
Bhavna Shukla // December 11, 2007 at 8:50 am |
ખુબ સરસ સ્વપ્નો…..
જીવનની ગતી નીરાળી છે. ગમે ત્યારે કોઇપણ સ્વપ્ન સાચુ પડવાની પુરી સઁભાવના છે ત્યારે વિધાતાને કરજોડી કરીએ વિનન્તી કે કોઇએક સ્વપ્ન ને સાચુ પાડવુ મારી ક્ષમતા બહારનુ છે પણ કોઇપણ પરિસ્થિતિમા તમારા પરનો વિશ્વાસ તલભાર પણ ન ડગે.
santswamiji // March 2, 2008 at 10:48 am |
આ વાઁચિને એમ થાય કે, જો ભગવાન દયાલુ ન હોય તો ચોક્કસ આ ધરતિ પર માનવ અવતરણ પર પ્રતિબઁધ મુકિ દે.માનવ શાઁતિથ્ઇ રહેતો નથિ અને ઇતર જવોને રહેવા પન દેતો નથિ, જો હુ સાચો હોવ તો લેખ તેનો જ પુરાવો ચે.
himalek32 // March 27, 2008 at 3:31 am |
તમારો બલોગ સરસ લાગયો મને ગુજરાતિ મા લખવા મા તકલિફ પડએ છએ તો મને થોડઇ મદદ કરવા મહેરબાનિ કરસોજિ
Mukund // April 26, 2008 at 11:03 am |
It is very difficult to write in Gujarati.
mobat // April 30, 2008 at 1:07 am |
khubaj sari mahiti vishesh janvanu
Chiman Patel "CHAMAN" // May 3, 2008 at 1:07 pm |
આ રીતે લખો છો એ જ મને મહત્વનું લાગે છે.
વિચારો તો ઘણા બધાને આવે છે પણ એને પેનથી પકડીને અક્ક્ષર દેહ આપનારા આપના જેવા અલ્પ મળે !
Kakasab // May 6, 2008 at 7:34 am |
one more gujarati editor, with multi language and saving facility
http://www.kakasab.com/gamabhana
shirish dave // May 29, 2008 at 9:09 am |
વ્યંજન ઉપર અનુસ્વાર માટે નીચે જે ગાઈડ લાઈન આપી છે તેમાં થોડું કરેક્ષન જરુરી છે. દા. ત. કં માટે અને કઁ માટે એમ બન્ને માટે ” કે એમ ” આપેલા છે.
વળી જે કાંઈ લખીએ છીએ, તે કોપી પેસ્ટ કરીને આ વેબ સાઈટ સિવાય બીજે ક્યાંય પણ વાપરી શકાતું નથી.
સિફી મેઇલ કરતાં તમારી ગુજરાતીમાં લખવાની આલ્ફાબેટીકલ સીસ્ટમ વધુ સારી છે. પણ તમારી સીસ્ટમથી લખેલું ઈમેલ કરી શકાતું નથી.
શિરીષ દવે
jalal mastan 'jalal' // May 29, 2008 at 9:13 am |
This is a very good thing to serve Gujarati language and literature. I myself thank you and congragulate you personally to begin this service. This is better service than the Gujarati Sahityakaars do now-a-days. They are fighting like dogs and bitches for the Awards, Mushairas, Paritoshik, Sanmaan, Sthaan, Shaal. They are expanding the poison of their hatred to release books in big programs in big cities like Mumbai. Some Dalaals are spoiling even the field of art like literature. But it would be judged by God.
I thank u personaly for this website. May God bless you for this service.
-jalal mastan ‘jalal’
(Gujarati Ghazal Writer, Ahmedabad)
saiyad // July 8, 2008 at 7:34 am |
ગુજરાતિમા લખિને મજા આવિ સરસ બહુસરસ
Chiman Patel "CHAMAN" // August 12, 2008 at 6:57 am |
Nice thought to read first thing in the morning at work.
hiten godavariya // August 21, 2008 at 3:12 pm |
tamari aa sit khubaj sars chhe ne marajeva gujrati to khubaj khush thaya chhe aabhar
puthakkar // September 14, 2008 at 8:21 am |
A well system has been provided. If the Gujarati key board known as Remington Key board would have been added then it would have been proven a complete one. The transliteration takes much time in typing Gujarati. Therefore the Gujarati Key board Remington & DOE keyboard should be though out to be added. There are lot Gujarati people who use the Remington Gujarati key board and doe keyboard and therefore the Bill Gates too has provided these facility in windows. It is my earnest desire if anyone from those providing the gujarati type pad would add some more facility.
Mukund Desai-"MADAD" // September 19, 2008 at 10:48 am |
nice,but it is very difficult to write in Gujarati.
Vipin Purohit // December 24, 2008 at 4:45 pm |
“Hun-pad” meaning Self-Centeredness is the basic truth of the total creation. The creator has used it like autopilot. Name any object , living / nonliving right from single cell to humanbeing or any living creature, from atomic subparticle to galaxy, from individuals to variety of groups; all are selfcentered. The degree of selfcenteredness vary from object to object or from time to time in the same object.
Selfcenteredness was/is /and will be prevalent around us.
The developement of religion in Mankind is mainly aimed at keeping selfcenteredness at proper level so that individuals or group of individuals could live happily. Selfcenteredness at proper level is a virtue. Higher or lower level could turn into vice. The right level is relative to external factors.
RAMESH K. MEHTA // January 3, 2009 at 6:31 am |
TO WRITE IN A GUJARATI LANGUAGE IS GREAT PLEASUR, BUT TO WRITE IN A CORRECT GUJARATI LANGUGE IS A GREAT
ACHIEVEMENT.
Maheshchndra Naik // January 3, 2009 at 9:16 am |
It is indeed very nice of you for having given us a lesson for writing in GUJARATI, and I will certainly try from it, but it seems it need practice and constant working on computer, which is at present I am finding difficult, but Thanks.
PH Bharadia // January 14, 2009 at 1:35 pm |
‘Chamatkar’ short story is very much humane and comapassiontate.While reading this nice short story , it reminded me an American author O’Henry.He was an exponent and master of writing such unexpected endings.You have truly selected a good story.Thank you.
N.B. Actually I wanted to write in Gujarati,but failed to do so,even tried to use your instruction.
RAMESH K. MEHTA // March 2, 2009 at 2:12 am |
GOD IS ALWAYS GREAT. HE WILL SHOW YOU PATH AND STRENGTH TO REACH.
prashant dave // March 8, 2009 at 12:42 am |
this is superb fascility
prashant dave
OMKAR PUBLICITY + JAYESH PUBLICITY(Advertising agency)
RAJKOT
MOBILE No.: 94272 37227
Kaushal // May 5, 2009 at 10:27 pm |
પ્રમુખ ટાઇપ-પેડ ની માહિતી ખૂબ જ કામ મા આવી. તમારો ખૂબ ખૂબ આભાર. ગુજરાતી મા સ્પેલ ચેક જોઇ ને રાહત થઈ.
bharat Pandya // May 10, 2009 at 11:20 pm |
LaxmaN Rekhaa.
સુધાબેન અને અમરભાઇ એક અદર્શ દંપતી ,તમને એક દિકરી કોશા.રામ જાણે બીજુ સંતાન ન થયુ કે ન્હોતુ જોઇતુ. કોશા એક ખુબ તેજસ્વી છોકરી- ભણવામા હમેશા પહેલો નંબર , વૉલિબોલ ટીમની સ્કુલની કેપ્ટન્, એકની એક દીકરી પણ બોલવે ચાલવે નમ્ર. અમરભાઇ શીસ્તના આગ્રહી. કોશા ૧૭ વરસની થયી ત્યારે કુટુંબ પર આભ તુટ્યુ . સુધાબેન ને કેંસર થયું અને છ મહિનામા અવસાન થયું. મિત્રો, સગાવહાલા એ ખુબ આગ્રહ કર્યો પણ અમરભાઇ ફરી પરણવા તૈયાર ન થયા તે ન જ થયા. કોશા ૨૨ વરસની થયી ત્યારે તેના એક અતિ વૈભવશાળિ, સુશિલ અને રુપાળાસુદેશ સાથે લગ્ન થયા.સુદેશના પિતા વસંતરાઇએ તેમા લગ્ન પ્રસન્ગે એક બંગલો ભેટ આપ્યો.બંગલો આલિશાન હતો. કોશાએ અમરભાઇને બંગલો જોવા બોલાવ્યા.સુદેશ અને કોશાએ આખા ઘરમા અમરભાઇને ફેરવી ફેરવી ને હોંશે હોંશે ઘર દેખાડ્યુ. “જુઓ પપા આ અમારો લીવીંગ રુમ્ આ અનારો બગિચો, આ ટિવિ નો રુમ્,આ સુદેશની ઓફિસનો રુમ, આ કંપ્યુટરનો રુમ્, આ બે મેહમાનોના રુમ્–” બધા એક દાદરા પાસે આવ્યા
” ઉપર અમારો બેડરુમ” સુદેશ કહે “પપા તમારો આપેલ પલંગ કેવો ગોઠવ્યો છે જુવોતો ખરા?” અમરભાઇ સહેજ ખચકાણા ” ના બેટા, મારે તે નથી જોવો.એ તમારી અંગત જાગીર છે એમા તમારી બે શીવાય કોઇને પ્રવેશ ન હોય્ મને તો શું કોઇનેજ નહી. પણ કોશા બેટા, એક વાત કહુ રુમ બહાર એક ખીંટી જરુર રાખજે. અંદર જતા પહેલા તારા ગમા, અણગમા, લાજ, મર્યાદા , શરમ બધુજ તે પર ટાંગીને પ્રવેશ કરજે અને બહાર નીકળતી વખતે બધુજ ઓઢી લેજે. દીકરી તારી મા હોતતો આ બધુ તને કહેત પણ મારે કેહવા વારો આવ્યો છે તો આટલુ જ કહુ છું . અમરભાઇએ કેટલાય વરશોથિ જતનપુર્વક્ જાળવી રાખેલા ાશ્રુ ધોધમાર વેહવા લાગ્યા.
Jayendra Ashara // July 31, 2009 at 7:54 am |
પ્રમુખ ટાઇપ પેડે મારા ગુજરતી મા લખવા ના સ્વપ્ન ને હકિકત મા ફેર્વ્યુ છે… તમોને લાખ લાખ ધન્ય્વાદ.
heena // August 11, 2009 at 2:50 am |
mane gujarti ma lakhta sikhvu che please help me
Bharat Pandya // August 11, 2009 at 4:28 am |
હીનાબેન
બહુજ સહેલું છે.
http://service.vishalon.net/pramukhtypepad.htm
આ ગુજરતી ટાઇપ પેડ છે.એમા બધી સુચનાઓ આપેલી છે.જમણી બાજુ એ अ? એમ લખેલ છે તે ક્લીક કરશો એટકે કેમ લખવું તે સમજાશે,
જેમકે Hina લખવું હોયતો hinaa ટાઈપ કરો . T એતલે ટ અને t એટલે ત.D એટલે ડ અને d એટલે દ.(majaamaaM ChuM =
મજામા છું)
વી.વી.માત્ર થોડી પ્રેક્ટિસની જરુરત છે. લખ્યા બાદ ઇંટર્નેત એક્ષ્પ્લોરેરમા
કોપી.પેસ્ટ થઇ શકે છે.
ભરત પન્ડ્યા
Bharat Pandya // August 11, 2009 at 4:30 am |
ગુજરાતીમાં લખવા અહીં ‘ક્લીક’ કરો
આમ ક્લીક કરવાથી એક નવી વીંડોમાં એક ટાઇપ પેડ ખુલશે. તેમાં આપેલ સુચના પ્રમાણે અંગ્રેજીમાં ટાઇપ કરશો તો તેના ડીસ્પ્લેમાં ગુજરાતી લખાણ આવી જશે. તેને કોપી કરી જ્યાં વાપરવું હોય ત્યાં પેસ્ટ કરી શકાશે.
વધુ સારી રીતે ગુજરાતીમાં લખવા માટે અહીં વીશેશ સુચના મળી શકશે.
Bharat Pandya // August 11, 2009 at 4:32 am |
ગુજરાતીમાં લખવા અહીં ‘ક્લીક’ કરો
this is written on top of this page
kamini // October 24, 2009 at 9:03 am |
dear suresh bhi 24/10/09 ni sanje net per achanak gowa pacha ni varta mali salang40 prakran vachi nakhya saru lagau man maa jagdamba per vishwas ne thodi himaat kaiak navu karwani ichcha jivan maa aavali badha sankat ma thi marg aapshe avo vishwas pacho aavigayo thanks