સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઉપકાર- રણછોડદાસજી મહારાજ

      અપકાર કરનાર પર એટલો ઉપકાર કરો કે, તમને જોતાં જ તેની આંખો શરમથી ઢળી જાય અને એને થાય કે, અરે ! આની સાથે મેં કેટલો ખરાબ વ્યવહાર કર્યો અને આણે મારી સાથે કેટલી ભલાઇ કરી !

         આ તો ઘાત – પ્રત્યાઘાત છે. અપકારનો જો બદલો લેવો જ હોય, તો તે ઉપકારથી લેવો સારો.

       તમારા પુણ્યે તમે કોઇના પર ઉપકાર કર્યો હોય  તો એને ભૂલી જ્જો. એમ નહીં કરો તો એ ઉપકારથી તમારો અહંકાર વધશે અને એક દિવસ એ તમને નીચું જોવડાવશે, અથવા જેના પર તમે ઉપકાર કર્યો છે, તે તમારું અપમાન કરે તો તમે દુઃખી થઇ જશો.

રણછોડદાસજી મહારાજ

      તમને થશે કે આમાં અંતરની વાણી ક્યાં આવી? પણ અંતરની વાણી સાથેનો આપણો છૂટી ગયેલો સંબંધ જો ફરીથી સ્થાપવો હોય તો આપણા આચાર આવા શુધ્ધ થવા જોઇશે.

2 responses to “ઉપકાર- રણછોડદાસજી મહારાજ

  1. મગજના ડોક્ટર નવેમ્બર 19, 2007 પર 8:09 એ એમ (am)

    આ તો ઘાત – પ્રત્યાઘાત છે. અપકારનો જો બદલો લેવો જ હોય, તો તે ઉપકારથી લેવો સારો.
    – રણછોડદાસજી મહારાજ

    ONE MUST LIVE WITH DAY TO DAY LIFE WITH ACTION.

  2. Nilesh Mehta ઓક્ટોબર 20, 2010 પર 7:53 એ એમ (am)

    ખુબજ સાચી વાત કહી, તમે સર જી….

    આચાર શુદ્ધ થાય તો જ પરિવર્તન આવે નહિ તો જ્ઞાન ની કઈ કિંમત જ નહિ.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: