સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

માણસનું દુઃખ – સ્વામી વિવેકાનંદ

                  નિર્બળતા છોડો, અને દરેક માણસને પેટ છે, તે ખરું હોવા છતાં માત્ર પેટના ગુલામ ન બનો. ઇશ્વરને માત્ર મૂર્તિમાં ન જુઓ- મૂર્તિમાં ઇશ્વર છે અને જીવતા જાગતા માણસમાં ઇશ્વર નથી?

                 ઇશ્વર તો સર્વત્ર છે – દરેક માણસ ઇશ્વરનો જ અંશ છે અને ઇશ્વરની સાચી ભક્તિ તે માણસની સેવા છે. દુઃખી માણસને સાંત્વન અને સહાય આપવા તમે જ ઇશ્વરના દૂત બનો. આ આખું વિશ્વ – સમગ્ર બ્રહ્માંડ – ઇશ્વરનો જ આવિષ્કાર છે. ઇશ્વર ક્યાંય જુદો કોઇક રાજમહેલમાં સંતાઇને બેઠેલો મનસ્વી શાસક નથી.
                માણસ જો માણસનું દુઃખ સમજે, તેને મદદ કરે તો આ પૃથ્વી પરથી ઘણાં બધાં દુઃખો અદ્રષ્ય થઇ જાય. એથી ઉલટું, આપણે જોઇએ છીએ કે માણસો ઇશ્વરનું નામ લઇને માણસને પીડા આપે છે. રાજાનું નામ આગળ કરીને અત્યાચાર કરતા રાજાના કારભારીની જેમ.

સ્વામી વિવેકાનંદ – ભાવાનુવાદ – ભૂપત વડોદરિયા

2 responses to “માણસનું દુઃખ – સ્વામી વિવેકાનંદ

  1. neeta kotecha જાન્યુઆરી 29, 2007 પર 6:42 પી એમ(pm)

    aadarniya Suresh bhai
    JAI SHREE KRISHNA. bahu lamba lekh hoy ane varta hoy ne to kyarek vachvano time n male. pan tame j nani kruti ma bahu badhu kahi dyo che ne e sache antar ne sparshi jay che.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: