आनेवाला पल जाने वाला है ।
हो सके तो इसमें, जिंदगी बीता दो,
पल तो ये जानेवाला है ।
—
—
एक बार वक्तसे लम्हा गीरा कहीं,
वहां दास्तां मिली, लम्हा सी ही कहीं ।
थोडा सा फसाके, थोडासा रुलाके,
पल ये भी जानेवाला है ।
મારા દીકરા ઉમંગ સાથે આજે હું ચાલવા ગયો હતો, ત્યારે તેના આઇપોડ પર વાગતા આ ગીત પર તે ઝૂમી પડ્યો.
‘ગોલમાલ’ પીક્ચર માં કીશોરકુમારના કંઠે ગવાયેલ આ ગીત, ભારતીય ફીલ્મનું એક અમર કાવ્ય છે. આપણી પાસે જે પળ છે તેમાં જીવી લેવાનો સંદેશ બહુ ભાવવાહી રીતે અને બહુ જ ઉત્તમ સ્વર રચનામાં અહીં રજુ થયો છે.
એ પળને ચિત્રના ખલનાયકની જેમ પોતાના સુખ ખાતર બીજાની જિંદગી બરબાદ કરીને પણ જીવી શકાય; અને તેના નાયકની જેમ પોતાનું બધું જ કામ પડતું મૂકી, ભાગ્યે જ મળતા બલડગ્રુપ વાળા પોતાના લોહીનું દાન, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલ કોઇ સાવ અજાણી વ્યક્તિનું જીવન બચાવવા માટે પણ ખરચી શકાય. અથવા તો સાવ નિષ્ક્રીય થઇને કાંઇ પણ કર્યા વગર પણ …
ફેંસલો આપણે કરવાનો છે કે, આપણે આ પળને કેવી રીતે ગુજારીશું !
Like this:
Like Loading...
Related
આ ગીત સાંભળી ને આપનુ પેલુ આ ક્ષણ ને માણૉ એ કાવ્ય યાદ આવી ગયુ….ખરેખર આ ગીત નુ સંગીત પણ ઍટ્લુ જ સુંદર છે…!
એ પણ ઍટ્લુ જ સુંદર બની રહે જો આપની આ નાયક વાળી વાત દરેક પોતાના જીવન મા અપનાવે..!
Its one of my favourite song, i had kept it as caller tunes in my mobile for many days.
हो सके तो इसमें, जिंदगी बीता दो,
पल तो ये जानेवाला है ।
Ketan Shah