સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

30 – જુન – વ્યક્તીવીશેષ

 ‘લલીત’  નો જન્મદીન  –  1877, જુનાગઢ

  • “મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
    અનેરી અમારી એ લગીર.” 
  • જીવનઝાંખી

દીનકર જોશી નો જન્મદીન  –  1937  ; ભડી ભંડારિયા –  જિ. ભાવનગર

  • “પ્રત્યેક સાચા સાહિત્યકારની સર્જનયાત્રા ઉપનિષદયાત્રા હોવી જોઈએ. ”   
  • જીવનઝાંખી

દાદાભાઇ નવરોજી  ની પુણ્યતીથી –  1917, મુંબાઇ

શયદા ની પુણ્યતીથી –  1962, મુંબાઇ

  • “અર્થની ચર્ચા મહીં ‘શયદા’ બધો જિંદગીનો અર્થ માર્યો જાય છે.” 
  • જીવનઝાંખી

1 responses to “30 – જુન – વ્યક્તીવીશેષ

  1. કૃતેશ જૂન 14, 2011 પર 8:51 એ એમ (am)

    ગુજરાતી પ્રતિભા પરિચય પર ‘લલિત’ની પોસ્ટ અપડેટ કરવામાં આવી છે. આથી તેનું અડ્રેસ બદલાઇ ગયું છે. આથી આપની લીંક માટે તે ધ્યાનમાં લેવા વિનંતી.

તમારા વિચારો જણાવશો?