સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સ્વાગત

આજે તા. 24 – જુલાઇ,  2007 ના રોજ મને ગમતા પ્રેરક પ્રસંગો, સત્યકથાઓ, અને જીવનસ્પર્શી લેખો અને મારા વીચારો રજુ કરતો આ બ્લોગ શરુ કરતાં મને આનંદ થાય છે.

ગુજરાતના મુઠ્ઠી ઉંચેરા માનવી વંદનીય સ્વ. શ્રી. રવીશંકર મહારાજને સાદર આ પ્રયત્ન અર્પણ છે. તેમના જીવનના એક અનુભવથી આ પ્રયત્નની શરુઆત કરું છું.  

તેમના જીવન વીશે વાચો   –

11 responses to “સ્વાગત

 1. Rajendra Trivedi જુલાઇ 24, 2007 પર 3:28 પી એમ(pm)

  DEAR BHAI SURESH,

  GOOD TO SEE YOU PUBISHING A NEW BLOG “GADYASOOR”
  CHANGE TO 24 th JULY or PUT A NEW DATE 15th AUGUST 2007 !!!!
  BEST WISHES.

 2. Jay Gajjjar જુલાઇ 24, 2007 પર 4:32 પી એમ(pm)

  Dear Sureshbhai,
  Namaste. Congratulations. Very Good subject and good presentation. Enjoyed. Hope you will continue youe spirit.
  Good luck
  Regards
  Jay Gajjar

 3. uttam Gajjar જુલાઇ 24, 2007 પર 4:52 પી એમ(pm)

  મુબારક હો..

  સહી કદમ..

  ગુજરાતી ગદ્યની તાકાત, ગરીમા, તાજગી દર્શાવતા રહો..

  કાવ્યપદાર્થ દરેકને માટે એટલો સંતર્પક નયે હોય..

  ગદ્ય્ સૌ કોઈ માણી શકે…

  ફરી અંતરની શુભેચ્છાઓ..

  ..ઉત્તમ અને મધુ.. સુરત.. uttamgajjar@hotmail.com

 4. sunil shah જુલાઇ 24, 2007 પર 5:38 પી એમ(pm)

  આદરણીય સુ.ભાઈ..નવી જોડણીમાં નવી સંકલ્પના સાથેનો નવો બ્લોગ, વાહ..! તમારું દીલથી સ્વાગત છે. મેઘધનુષી જીવનના અનેક રંગોને તમારા વીચારો અને મહાનુભાવોના વીચારોનું ગુંથણું કરી પીરસતા રહેવાના છો , તે મારા જેવા અનેક માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.આ ઉંમરે નવા જોમ–નવા ઉત્સાહ સાથે તમે અને તમારી જેમ જ જુગલકીશોરભાઈ એક સાથે ઘણા બ્લોગ સંભાળી રહ્યા છો એ જ પ્રથમ તો પ્રેરણા સ્ત્રોત છે.

 5. Uttam Gajjar જુલાઇ 24, 2007 પર 5:51 પી એમ(pm)

  મુબારક હો….ગમ્યું… નકરી કવીતા કેટલીક વાર અપચો કરાવે..

  ગદ્યની ગરીમા અને લાલીત્યની તોલે આવે એવું બીજું શું હશે?

  કાકા સાહેબ, સ્વામી આનંદ, મુનશી, ધુમકેતુ, મડીયા કેટકટલાને યાદ કરું?

  આશા છે, તમે સૌની વાનગી પીરસશો..ઉ.મ..

 6. Rajiv જુલાઇ 25, 2007 પર 1:32 એ એમ (am)

  Dada,

  Congratualtions for the new blog. I will add the link on my gujarati blog jagat.
  I think by mistake you write 24th August instead of 24th July.

  All the best.
  Rajiv

 7. Pingback: ગદ્યસુર એક વર્ષ પુરું કરે છે. « ગુજરાતી સારસ્વત પરિચય

 8. Pingback: ‘ગદ્યસુર’ એક વર્ષ પુરું કરે છે. « ગદ્યસુર

 9. Pingback: ‘ગદ્યસુર’ એક વર્ષ પુરું કરે છે. « અંતરની વાણી

 10. Pingback: ‘ગદ્યસુર’ એક વર્ષ પુરું કરે છે. « કાવ્ય સુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: