સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચક્કી

પાત્રો

રઘુ – નવ વરસનો ગરીબ ઘરનો છોકરો, માસ્તર

ઘટનાઓ

 • નીશાળની નોકરી ઉપરાંત માસ્તરની પોતાની અનાજ દળવાની ઘંટી પણ હતી. લોટમાંથી ઘટની અવેજીમાં રીવાજ પ્રમાણે (!) નોકર કેશવ પાસે માસ્તર ખાસ્સો લોટ કઢાવી લેતા.
 • રઘુ ફીના પૈસા ભરી શકતો નથી માટે તેને માસ્તરે શાળામાંથી કાઢી મુક્યો.
 • રઘુ એક ઘેર ઘરકામ કરવા જોડાયો. થોડાક દીવસ પછી શેઠાણીએ રઘુને અનાજ દળવા માસ્તરની ઘંટીએ મોકલ્યો.
 • ઓછો લોટ પાછો લાવવા માટે શેઠાણીએ પણ રઘુને નોકરીમાંથી કાઢી મુક્યો.
 • રઘુની માએ હનુમાનજીની બાધા રાખી અને શનીવારે રઘુને તેલ ચઢાવવા મોકલ્યો.
 • માસ્તરે રઘુને ત્યાં જોઇ પુછ્યું – “ કેમ કામ પરથી નાસી આવ્યો? “
 • રઘુ બોલ્યો – “ ના લોટ ઓછો આવ્યો માટે નોકરી છુટી ગઇ.”
 • માસ્તરનો માંહ્યલો જાગ્યો અને પોતાના ખર્ચે રઘુને નીશાળમાં પાછો લઇ લીધો. ઘેર જઇ તે દીવસનો વધનો લોટ નોકર કેશવને આપી દીધો, અને બીજા દીવસથી ઘટ કાપવાનો રીવાજ બંધ કરવા નીર્ણય કર્યો.

અંત

 • રાત્રે રઘુને તેમજ માસ્તરને કદી ન આવે તેવી ઘસઘસાટ ઉંઘ આવી.

સાભાર

લેખીકાઓ

 ‘હરીશ્ચંદ્ર’ બહેનો

——————————————————————————–

માસ્તરનો માંહ્યલો તો જાગ્યો, પણ અંતરમાં માંહ્યલો જીવતો હોય તેવા લોકો બહુ નાની લઘુમતીમાં છે.

One response to “ચક્કી

 1. rajiv jani સપ્ટેમ્બર 13, 2010 પર 10:05 એ એમ (am)

  Excellent article! I enjoyed reading it fully. Thanks for sharing.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: