સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મોત અને વીદાય – રાજેન્દ્ર ત્રીવેદી

જીવન જીવતાં સૌ મળ્યું ,
મોત મળતાં ન રહે શ્વાસ ,
ઉગારોને બાળ
સમયની સાથ,
ઓ મારા તાત રે!

કુટુંબી સાથ,
આ સંસાર સાગરે
નીત્ય જોડીને હાથ ,
કરું હું બધાં કામ,
છતાં નથી હામ.
શાને થાય હાર રે?
 
માયા કરતી તકરાર,
મદ મારે સ્નેહીને લાત,
કાળો કકળાટ,
ઉગારોને માત!
સમયની સાથ રે.

અશાંત સાગરમાં જીવું ,
મુજ મનમાં છે ગભરાટ ,
ના કોઈ સાથ,
કોણ કરશે પાર ?
આ છેલ્લે શ્વાસ ,
ઉગારોને બાળ
સમયની સાથ રે.

રાજેન્દ્ર ત્રીવેદી

રાજેન્દ્રની રચનાઓમાં તેના સ્વ. પીતા મુળશંકર ત્રીવેદીની ભાવુકતા અને ભક્તીભાવનો પ્રભાવ ઉડીને આંખે વળગે છે.
આ રચનામાં નજીવા ફેરફારો કરવામાં આવે તો, બહુ જ સરસ ભાવથી અને સરસ રાગમાં ગાઇ શકાય તેવું  ભજન બનવાની તેમાં ક્ષમતા છે.
અભીનંદન…   

3 responses to “મોત અને વીદાય – રાજેન્દ્ર ત્રીવેદી

 1. Rajendra Trivedi, M.D. સપ્ટેમ્બર 10, 2007 પર 5:12 એ એમ (am)

  જીવન જીવતાં સૌ મળ્યું ,
  મોત મળતાં ન રહે શ્વાસ ,
  ઉગારોને બાળ
  સમયની સાથ,
  ઓ મારા તાત રે!

  ONE WHO KNOWS THE BASIC TRUTH HAS THE TRUST AND PRAYER IN HEART AND DO THE DUTY GETS EASY CROSSING OF THE TIME OF LIFE.

  RAJENDRA

 2. pragnaju ઓક્ટોબર 3, 2007 પર 11:27 એ એમ (am)

  ‘કોણ કરશે પાર?
  આ છેલ્લે શ્વાસ ‘આધુનિક સમયમાં સકાએટ્રીઓ ‘મહાફોબીઆ’ ગણી દવા આપશે,પંડિત આવી કહેશે-‘જાતસ્ય હી દ્રુવો મૃત્યુ’તેમાં શું ગભરાવવાનું?ત્યારે ઘવાયલી લાગણીઓનો આધાર પ્રભુ શરણું જ રહે છે.સારો પ્રયત્ન—પ્રયત્ન ચાલુ રાખશો.લય અને સૂર પણ આવશે

 3. dhavalrajgeera ઓક્ટોબર 4, 2007 પર 8:03 એ એમ (am)

  who are you?
  PRAGNAJU !!!
  send me e mail at
  rmtrivedi@comcast.net
  you can critic as you are
  But join and be in our team as a Blogers.
  Rajendra Trivedi

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: