સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ચાનો ઉભરો – એક અવલોકન

       સવારે રોજની જેમ ચા બનાવતો હતો. થોડી થોડી વરાળો નીકળતી હતી. ઉભરો આવવાનો સમય થયો, અને વરાળો નીકળતી બંધ થઈ ગઈ. ગેસ બંધ કર્યો, અને તરત જ બધી એકઠી થયેલી વરાળો એક સામટી બહાર આવવા માંડી.

      આ ઘટના તો રોજની જ હતી, વીજ્ઞાનના નીયમો વાપરી આનું વૈજ્ઞાનીક કારણ તો શોધી શકીએ. પણ ……

—————————————————————————

       જ્યારે મુશ્કેલીઓ ઘેરાઇને સામટી આવે છે, ત્યારે આપણું મન કુંઠીત થઇ જાય છે. બધો ગુસ્સો, બધી વ્યથા, બધો અજંપો – દબાઈને, ધરબાઈને, ભેગા થયા કરે છે. મુશ્કેલીઓ દુર થતાં વાર જ એ ડુમો તરત બહાર આવવા માંડે છે. વ્યથાનું પ્રગટીકરણ થાય છે.

       કદાચ એટલે જ બહુ પ્રીય સ્વજન હમ્મેશ માટે ચાલી જાય ત્યારે, આપણે અવાચક, નીરાશ્રુ બની જતા હોઈએ છીએ. અંતરમાં ધરબાયેલો એ ઉભરો બહાર આવવા માટે સમય લાગે છે. અને એ નીકળે છે ત્યારે સાગમટે નીકળે છે, ઉકળતા ચરુની જેમ.

5 responses to “ચાનો ઉભરો – એક અવલોકન

  1. Nilesh Vyas ઓગસ્ટ 11, 2007 પર 1:34 પી એમ(pm)

    sachi vat kahi dada

    antar no ubhro bahar ave che… ukadata charu jem

  2. Pingback: કુકિન્ગ પ્લેટફોર્મ – એક અવલોકન | ગદ્યસુર

  3. Pingback: રજવાડી સિરિયલ – એક અવલોકન « ગદ્યસુર

  4. Pingback: રસોઈ અને ધ્યાન! | સૂરસાધના

  5. Pingback: ચાના કૂચા – એક અવલોકન | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: