સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

હસ્તાક્ષર

પાત્રો

મી. રીચાર્ડસન( લખપતી) , તેની ફોઈ, સેમ્યુઅલ ( ફોઈનો દીકરો), સેક્રેટરી

ઘટનાઓ

 • ફોઈ સેમ્યુઅલને નોકરી મળે તે માટે ભત્રીજા પાસે ભલામણ કરવાં આવ્યાં છે.
 • મી. રીચાર્ડસન ફોઈને એક કલાક રાહ જોવડાવી ઓફીસમાં બોલાવે છે. ફોઈને ઘણી ટટળાવીને માંડ માંડ અરજી લે છે.
 • કેટલા બધા ધંધાદારી સંબંધો સાચવવાના છે; તે બધું જોતાં સગાંઓ માટે ગુસ્સો થાય છે.
 • ફોઈના ગયા પછી, અરજી ફાડીને  કચરાપેટીમાં નાંખી દે છે.
 • ગુસ્સો ઉતર્યા બાદ પોતે નાનો હતો ત્યારે ફોઈ કેટલું વ્હાલ કરતી’તી તે યાદ આવે છે.અરજી ફાડી નાખવા માટે અફસોસ થાય છે.
 • અરજીના ટુકડા ભેગા કરી પોતાના અક્ષરમાં ફરીથી અરજી લખે છે.
 • સેમ્યુઅલને ટેસ્ટમાં બોલાવે છે. સેમ્યુઅલ પહેલા નંબરે પાસ થાય છે.
 • પણ તેને નોકરી મળી નહીં માટે ફોઈ ફરી મળવા આવે છે.
 • મી. રીચાર્ડસન ફોઈને તપાસ કરવા વચન આપે છે.
 • સેક્રેટરી – ” આપણી પદ્ધતી પ્રમાણે હસ્તાક્ષર નીશ્ણાતે કહ્યું કે ,’ આવા હસ્તાક્ષર વાળો માણસ જુગારી, શરાબી ને દુરાચારી હોય છે.’ માટે આપણી પોલીસી પ્રમાણે તેને નીમણુંક આપી નથી. “

અંત

મી. રીચાર્ડસનના હાથમાંથી સીગારેટ સરકી જાય છે! મનમાં તુમુલ યુધ્ધ શરુ!

સાભાર

લેખીકાઓ

 ‘હરીશ્ચંદ્ર’ બહેનો

2 responses to “હસ્તાક્ષર

 1. મહેન્દ્ર પંચાલ ઓગસ્ટ 12, 2007 પર 12:25 એ એમ (am)

  બહુ જ સરસ ભાવ . આવા વધરે વીચારો આપતા રહેજો.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: