પાત્રો
પાઠક માસ્તર, તેમના ટ્યુશનના વીદ્યાર્થી ‘પ્રકાશ’ના પીતા દીવાન બહાદુર ( દી.બ.) , દી.બ. ની રસોયણ બાઈ લક્ષ્મી, લક્ષ્મીનો છોકરો મકનીયો ( તે પણ માસ્તરનો વીદ્યાર્થી)
ઘટના
- માસ્તર પ્રકાશને ભણાવી નીકળતા હોય છે ત્યાં દી.બ. પ્રકાશના અભ્યાસ વીશે પુછે છે.
- માસ્તર વખાણ કરતાં થાકતા નથી. (જોકે પ્રકાશ સાવ સામાન્ય કક્ષાનો વીદ્યાર્થી છે.)
- લક્ષ્મી મકનીયાનું ધ્યાન રાખવા ભલામણ કરે છે. થોડા ઘણા રુપીયા ફીના આપવા પણ માંડે છે.
- માસ્તર મોં બગાડી ચાલતી પકડે છે.
પરીક્ષા પછી
- પ્રકાશ પહેલે નંબરે પાસ થાય છે . (પરીક્ષકો સાથે માસ્તરના ખાસ (!) પ્રયત્નો અને દી.બ.ની તીજોરીના કારણે)
- મકનીયો ત્રણ જ માર્ક માટે નાપાસ થાય છે.
- માસ્તર દી.બ.ને વધાઈ આપવા જાય છે. બધા મહેમાનો પ્રકાશના વખાણ કરે છે. કોઈ માસ્તરને યશ આપતું નથી.
- દી.બ. પોતાની તીજોરી અને વગની વડાઈ કરે છે. તે પણ માસ્તરને કોઇ યશ જાહેરમાં આપતા નથી.
- માસ્તર નીરાશ હૃદયે પાછા ફરે છે.
અંત
માસ્તરના મનમાં હથોડા… ‘મકનીયાને થોડી જ મદદ માનવતા માટે કરી હોત, તો તે આગળ ભણત. અને રસોઈયો થવામાંથી બચત.’
સાભાર
લેખીકાઓ
‘હરીશ્ચંદ્ર’ બહેનો
Like this:
Like Loading...
Related
em kahevay ke manas matra bhul ne patr. e sachu pan apana ma hajiye manavata nathi jhankti, e kevi vidambana.
દાદા, આપની વાત સાચી છે.અને સાથે આપના પુત્રની વાત પણ વાત સાચી છે. અ રીતે લખવાથી વાર્તા તત્વ જળવાઇ ન શકે …એટલે રસ ઓછો થઇ જાય. પણ સાથે એ વાત પણ સાચી છે. કે ” ન મામા કરતાં કાણૉ મામો સારો..” તમારી ભાવના સારી છે..પ્રશંશનીય છે. લ્કો સુધી પહોંચાડવાની ભાવના માટે અભિનન્દન. કેરી ઓન.દાદા..
ખાસ વાત.. આમ લખવામાં મૂળ લેખકોને વાન્ધો ન હોવો જોઇએ. કલાતત્વ જળવાઇ ન શકે તેથી. બાકી એને એપાછલની ભાવના ખૂબ સરસ છે.
અપે પૂછેલ પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે.
આભાર