સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

શારદાગૌરી ભીખાભાઈ જાની, Shardagauri Bhikhabhai Jani

તેમનાં અનેક પ્રીય ભજનોમાંનું એક –

” ભુવન ભુવન માડી તારી જ્યોતિના ઝણકાર,
દીલડે દીલડે તે માના દીવડા.”
અંબાલાલ પટેલ

( અહીં એ ભજન વાંચો )

__________________________________________________________

જન્મ

 • આશરે 1912માં ; આણંદ
 • વતન – અમદાવાદ

અવસાન

 • મે 1998

કુટુમ્બ

 • માતા
  • અન્નપુર્ણા
 • પીતા
  • ચીમનલાલ બુલાખીદાસ રાવલ
 • ભાઈઓ
  • સ્વ. રામપ્રસાદ ( ઇન્દોરમાં સર હુકમીચંદ શેઠના પ્રાઈવેટ સેક્રેટરી
  • સ્વ. ગોવીંદરાય (  વે. રેલ્વેમાં કોમર્શીયલ ઈન્સ્પેક્ટર)
  • સ્વ. વાસુદેવ( યુવાન વયમાં ક્ષયના રોગમાં અવસાન)
 • બહેનો
  • સ્વ. નર્મદાબેન
  • સ્વ. સાવીત્રીબેન
  • કુ. કુસુમબેન
 • પતી
  • ભીખાભાઈ
 • પુત્રો
  • પીયુશ ( ચીફ સીવીલ એન્જીનીયર, ભદ્રાચલમ પેપર મીલ)
  • ડો. ભરત ( ગુજ. યુની. , અમદાવાદમાં આંકડાશાસ્ત્ર વીભાગના ના હેડ તરીકે નીવૃત્ત )
  • સુરેશ ( એ.ઈ.સી.ના સાબરમતી પાવર હાઉસમાંથી જનરલ મેનેજર તરીકે નીવૃત્ત)
 • પુત્રીઓ
  • ડો. દક્ષા ( સ્ત્રી- રોગોનાં નીશ્ણાત અને સર્જન)
  • રાજેશ્વરી ( દાહોદની મા. શાળામાંથી વીજ્ઞાનનાં શીક્ષીકા તરીકે નીવૃત્ત)

જ્ઞાતી

 • ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ

અભ્યાસ

 • ગુજરાતી ચાર ધોરણ

વ્યવસાય

 • ઘરકામ
sharada_2

૧૯૫૫ – પિયુષ ભાઈના લગ્ન વખતે


જીવનઝરમર

 • પીતા મહાત્માજી તરીકે ઓળખાતા.
 • બાળપણમાં તેમના પીતાના ઘેર ચાતુર્માસ ગાળવા આવેલા એક સન્યાસી પાસે સંસ્કૃત પણ શીખેલા
 • ચાર જ ચોપડી ભણેલાં હોવાં છતાં એક વીદુશી   જેવું વાંચન અને અદભુત સ્મરણશક્તી
 • તેમને અનેક ભજનો, સ્તોત્રો, ગરબા, ગીત વી. કંઠસ્થ હતાં. ઘરકામ કરતાં હમ્મેશ ગાતાં રહેતાં.
 • ન્હાનાલાલ કવીનાં ગીતો તેમને કંઠે સાંભળવાં તે એક લ્હાવો હતો.
 • ગુજરાતી સાહીત્યનું બહોળું વાંચન
 • બાળકોમાં પાયામાંથી સાહીત્યરસ કેળવ્યો.
 • એ જમાનામાં છોકરા છોકરીઓ વચ્ચે કોઈ ભેદ રાખ્યા વગર તેમને ઉછેર્યાં.
 • ક્રીકેટની મેચની કોમેન્ટ્રી સાંભળવાનો અદભુત શોખ !
 • જીવનનાં પાછલાં ઘણાં વર્શ અંધાપામાં ગાળ્યાં, છતાં હમ્મેશ આનંદી સ્વભાવ

12 responses to “શારદાગૌરી ભીખાભાઈ જાની, Shardagauri Bhikhabhai Jani

 1. Harnish Jani ઓક્ટોબર 15, 2007 પર 11:04 એ એમ (am)

  Cricket commentary ?? That’s something-and again the love for Gujarati literature ? That’s remarkable-

 2. DR. CHANDRAVADAN MISTRY ઓક્ટોબર 15, 2007 પર 5:14 પી એમ(pm)

  SHARDABEN WASA WONDERFUL ARYA NAARI WHO WAS DEVOTED TO HER CIHIDREN IN WHOM SHE LAID THE RIGHT FOUNDATION…EVEN THOUGH SHE HAD THE EDUCATION OF 4GUJARATI STANDARDS SHE HAD A DDP INTEREST FOR GUJARATI SAHITYA & ALSO WAS ON THE PATH TOWARDS THE DIVINE IN BHAKTIYOGA….BOTH THESE VIRTUES PLAYED AN IMPORTANT ROLE IN LAYING THE FOUNDATION FOR HER CHILDREN & MUST HAVE BEEN A REAL SUPPORT FOR HER HUSBAND….MY SALUTATIONS TO SHARDABEN JANI>>>> DR. C M MISTRY

 3. મગજના ડોક્ટર ઓક્ટોબર 15, 2007 પર 10:38 પી એમ(pm)

  YOUR AND MY MOTHER….BOTH WERE AND KNOWN AS “SHARADA”.
  I USED TO CALL HER BEN.
  BOTH, YOUR AND MY MOTHER HAS THE SAME NAME.
  I WILL PUT HER PICTURE AND VOICE SOON IN “TULSIDAL”.
  SHARADABEN ALSO HER FAMILY (OUR NANAJI’S ONLY DAUGHTER) KNOWN AS “JADI” WAS THE HEART OF THE TRIVEDIS……
  DEAR BHAI SURESH,

  YOU ARE STARTING THIS BLOG DEDICATING TO YOUR PARENTS IN NAVARATRI IS THE BEST START.

 4. Dinesh Mistry જાન્યુઆરી 17, 2008 પર 2:45 પી એમ(pm)

  Namaste Subhashbhai
  Dr Chandravadan has introduce me to this blog. What a pleasant and thoughtful site you have created. The Gujarati items and the deep impressions of your parents are felt far and wide through this blog. My congratulations to you. Dinesh Mistry, Preston, UK

 5. Harilal Lad માર્ચ 1, 2008 પર 12:45 પી એમ(pm)

  ” Joe dukh ko dekhker dhabrajae ye wo nahin hei hind ki nari ” .Namaste Shardaben i am proud of u , very few people can reach that far only gifted one. Once again i am proud of u

 6. Mukund Desai "MADAD": ઓગસ્ટ 15, 2008 પર 12:14 એ એમ (am)

  nice to know your history

 7. Capt. Narendra ઓક્ટોબર 16, 2009 પર 6:11 પી એમ(pm)

  બહુરત્ના વસુંધરા અને મા, જનની અને જન્મભુમિ બન્નેની મહત્તા તમારાં માતાજીના શબ્દચિત્રમાં સ્પષ્ટ રીતે ઉભરી આવી. બન્નેનાં ઉદરમાંથી રત્ન પાક્યા. આમાં રત્નોના મૂલ્યની કદર કરવા તેમની તરફ જોઉં છું તો તેમાંથી નીકળતા પ્રકાશમાં તેમની – તમારી જન્મદાત્રીનું દર્શન થાય છે. ધન્ય સુરેશભાઇ. આ ‘ઝરમર’ વાંચી નતમસ્તક થઇ ગયો.

 8. rajivjani નવેમ્બર 24, 2011 પર 6:14 પી એમ(pm)

  Revived my old memories and years spent with Baa and Dada at Ranchhodjini pole. My heartfelt thanks for sharing this on thanksgiving!
  Regards
  Rajiv

 9. સુરેશ નવેમ્બર 24, 2011 પર 6:36 પી એમ(pm)

  બહેનને યાદ કરીને લખાયેલ મારું એક બહુ જ પ્રિય અવલોકન….
  https://gadyasoor.wordpress.com/2009/08/21/tea-is-ready/

 10. nabhakashdeep નવેમ્બર 24, 2011 પર 7:30 પી એમ(pm)

  પુણ્ય સ્મરનીય પેઢીને સ્મરવી એ આપણાં પુણ્ય છે.
  મને વડિલોની એ પૂંજી , ભાવુકતા ભૂલાતી નથી.
  આપના પરિવારની સુગંધ સદા લહેરાતી રહે એવી શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

 11. mhthaker ઓક્ટોબર 16, 2016 પર 3:07 એ એમ (am)

  ma te ma–beeja badha vagada na va,,
  saras video album ane aavaj sathe..me pan aa reete mara dada – dadi no avaj- bhajan rupe lidhelo..te yaad aave che..

 12. Pingback: Tea is ready | Expressions

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: