સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આજનો સુવીચાર

જીવનમાં સમય સાથે લાગણીઓ
બદલતાં માણસોનો વીશ્વાસ ન રાખો.
સમય બદલાય પણ
લાગણીઓ ન બદલાય
તેવા માણસોની સંગત કરો. 

3 responses to “આજનો સુવીચાર

  1. pragnaju ઓક્ટોબર 21, 2007 પર 1:39 પી એમ(pm)

    સમય બદલાય અને લાગણી ન બદલાય
    તે તો ત્યારે જ શક્ય બને…
    પૂર્ણ પ્રેમથી પ્રકટ થઈને,
    દિવ્ય સુધાથી પ્રાણ ભરી દો;
    કોટિ ચંદ્રથી ચારુ બનીને,
    તાપ મહારા ત્રણે હરી લો
    દિવ્ય તમારી દષ્ટિ ઢાળી,
    જીવન મારું દિવ્ય કરી દો;
    કૃપા વર્ષણે પ્યાસ શમાવી,
    પ્રકાશથી મુજ પ્રાણ ભરી દો

  2. neetakotecha ઓક્ટોબર 21, 2007 પર 6:36 પી એમ(pm)

    agar khisu paisa thi bharelu hase to kyarey koini lagani nahi badlay.
    pan jeva paisa khlas thaya badha badlai jase.
    ane tyare em thay k aa duniya ma rahevu j nathi.
    aatloooooooo swarth che ahiya.

  3. Rajendra Trivedi, M.D. ઓક્ટોબર 22, 2007 પર 8:26 પી એમ(pm)

    I HAVE FEW FRIENDS WHO ARE THE LIVING PROOF IN MY LIFE . SO, I CAN SAY IN GUJARATI,

    ” સમય બદલાય પણ લાગણીઓ ન બદલાય તેવા માણસોની સંગત કરો. “

તમારા વિચારો જણાવશો?