સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આજનો સુવીચાર

આપણે જે કાંઈ છીએ
તે આપણા ભુતકાળના કાર્યોને કારણે છે.
આપણે જે કાંઈ બની શકીએ
તે આપણે અત્યારે શું કરીએ તેના પર આધારીત છે.

આપણે જે છીએ તે માટે
માત્ર આપણે જ જવાબદાર છીએ.
આપણે શું બનવું છે
તે માટે આપણે શક્તીમાન છીએ.

3 responses to “આજનો સુવીચાર

  1. pragnaju ઓક્ટોબર 29, 2007 પર 2:25 પી એમ(pm)

    ‘તે આપણે અત્યારે શું કરીએ તેના પર આધારીત છે.’.
    એટલે તો એને પ્રેઝન્ટ કહ્યો છે!

  2. Chirag Patel ઓક્ટોબર 30, 2007 પર 9:06 એ એમ (am)

    સાવ સાચી વાત! આમાં નસીબનો કોઈ જ હાથ નથી.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: