સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

શ્રી. ગુણવંત શાહની કલમે…

        આધુનીક ગુજરાતી સાહીત્યના સીદ્ધહસ્ત લેખક અને વીચારક શ્રી. ગુણવંત શાહનો એક લેખ આ સાથે અહીં પ્રસીદ્ધ કરતાં આનંદ થાય છે. નાનાં મોટાં સૌ હોંશે હોંશે તેમના લેખો વાંચે છે. ચીલાચાલુ વીચારધારાને બાજુએ મુકી, રેશનલીસ્ટ અભીગમને પુશ્ટી આપી સામ્પ્રત ગુજરાતી સમાજની તેમણે બહુ મોટી સેવા કરી છે.  

        આદરણીય શ્રી. ગુણવંતભાઈએ તેમનાં લખાણો અહીં પ્રસીદ્ધ કરવા અનુમતી આપી છે. આ માટે તેમનો હૃદયપુર્વક આભાર. હવેથી અવારનવાર તેમના વીચારો અહીં પીરસવામાં આવશે.  

[ તેમની જીવનઝાંખી વાંચવા અહીં ‘ ક્લીક ‘ કરો.  ]

One response to “શ્રી. ગુણવંત શાહની કલમે…

  1. pragnaju નવેમ્બર 12, 2007 પર 3:36 પી એમ(pm)

    વાંચવા કરતાં પણ તેમને સાંભળવાની મઝા તો ઔર જ હોય છે!
    તેમની ‘બુક ઓન ટેપ’ કરી
    કે
    હવે તો ઓડિઓ બ્લોગ પર પણ મૂકી શકાય.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: