પીતા – દીકરા, જરા કાતર લઈ આવને?
તમે મીત્રો સાત તાળી રમી રહ્યા છો.
નીશાળ ચાલુ થઈ ગઈ છે.
તમે ગીરમાં સીંહ જોવા જાઓ છો.
સી.એ. નું છેલ્લા વીભાગનું પરીણામ જાહેર થયું
ઘરાક – મારી ઉપર ઈન્કમટેકસ ડીપાર્ટમેન્ટનો કાગળ આવ્યો છે અને —– માહીતીની ચોખવટ માટે માંગણી કરી છે.
આશીશના ઓફીસની આસીસ્ટન્ટ તેના ગુણો જોઈ તેના પ્રેમમાં પડી જાય છે.
તમે ગાંધીનગરના ‘રાજશ્રી’ થીયેટરમાં ફીલ્મ જોવા જાઓ છો.
તમે કહેશો : ” આમાં શું? આવું તો હોય. “
તો નોંધી લો કે –
રાજકોટમાં જન્મેલ આશીશ માંકડ જન્મથી અંધ છે. તેનો ઉછેર સારી આંખવાળા બાળકની જેમ જ કરવામાં આવ્યો છે.
—————————–
આ માહીતી આપવા માટે ડલાસ, ટેક્સાસના મારા યુવાન મીત્ર શ્રી. જયદીપ દવેનો ખુબ ખુબ આભાર.
Like this:
Like Loading...
Related
ઘણુ સુંદર! આનાથી વધારે સારો પરિચય મેં ક્યારેય વાંચ્યો નથી. તમારો ઘણો આભાર આ રજુઆત માટે.
very toching…
Many many congratulations to parents and brave Ashish. Thank you dada for such wonderful intro.
‘રાજકોટમાં જન્મેલ આશીશ માંકડ જન્મથી અંધ છે’
વાંચતા જ કસક …
આવા તારે જમંીં પરનો પરિચય કરાવતા રહેશો
DEAR ASHISH,
DO VISIT OUR BLIND SCHOOL AND LEARN FROM THE BEST!
RAJENDRA TRIVEDI
http://www.bpaindia.org
http://www.yogaeast.net
oh gr88888888888
aapde ketli vato e dukhi thaiye chiyee
aana thi kaik jivvanu jom vadhiu dadaji…..
DEAR BHAI SURESH,
YOU KNOW WE NEED TO COME FORWARD AND HELP AND REHEBILITATE MANY ASHISH !!!
READ ON “PADAMASHREE JAGDISH K.PATEL AND LEARN WHAT THIS VISIONARY STARTED IN 1954! WHO WAS DR.GEETA TRIVED’S OLDEST BROTHER.
TRIVEDI AND PATEL PARIVAR
http://www.yogaeast.net
http://www.bpaindia.org
I recollect this brave story of Aashish Mankad. And Pl. Jagdip Dave to confirm the correctness following additional info.
———–
At midnight some guest arrives at the home of Asshish, and he is opening the door, receiving hem, asking them to go to bathroom to freshen up, and in the morning when the guset meets him, and with a great surprise he gets to know that Aashish can not see.
They cannot believe this as the one hour of time during the night where they have been guided by Aashish even for a while they could not think the possibility of teh truth.
Sandeep Dave
khoob saras prasang tankyo chhe. keep it up.
joshi parva
Professionally very competent, khub j majana manas chhe, Ashishbhai. The case, Sureshbhai has narrated is the rarest amongst the rare…….