સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પ્રાર્થના – ડો. રાજેન્દ્ર ત્રીવેદી

ઉડવુ છે આકાશ, હે, પ્રભુ!
કેમ કરી જાવું આકાશ?
 
કાયા મુક્ત કરી  આત્મ સહ.
વીહગ બનીને સમીરસહારે વીહરુ છું આકાશ.
 
નીર્બળ  છું, પણ જીતેન્દ્રી બની ઉડું અનંત આકાશ,
જ્યોતી ભાળી, ભાનુ પાસે વીજય અપર્ણા સાથ.
 
મ્રુત્યુંજય તીરુપતી સીધ્ધી વીનાયક,
મહાલક્ષ્મી મા ને વ્રુન્દાવન મહાદેવની પાસ.
 
ઉડું હીમાળે અનંત આકાશ નીજાનંદની સાથ
ચીદાનંદ ને ઓમકારના નાદ.
 
નવજીવનની સાથ ત્રીનેત્રાની પાસ.
ઉડવુ છે આકાશ!

ડો. રાજેન્દ્ર ત્રીવેદી

તાજેતરમાં કરવામાં આવેલા તેમના મગજના સફળ ઓપરેશનની પાર્શ્વભુમાં રચાયેલ પ્રાર્થના ….

પરમ તત્વ તેમની મનોકામના પુરી કરે.

3 responses to “પ્રાર્થના – ડો. રાજેન્દ્ર ત્રીવેદી

 1. Rajendra Trivedi, M.D. માર્ચ 13, 2008 પર 2:39 પી એમ(pm)

  DEAR BHAI SURESH AND FAMILY,

  “PRAYERS DO WORK”.

  THIS IS THE WISH YOU HAD ME TO TYPE FROM ENGLISH POEM.WHICH WAS WRITTEN BEFORE MY LEAVING TO INDIA.AFTER RETURN TO HOME BEFORE MY POST OPERATIVE CT SCAN AND REMOVAL OF SUTURES TOMORROW AND AFTER TWO CRANIOTOMIES I TYPED IN GUJARATI THIS POEM.IT BRING ME BACK TO MY PAST.
  MUMBAI AND PRAGUE WHERE,I DID NEUROLOGICAL SURGERY TO SAVE THE LIFE OF OTHERS.
  NOW,PRAYERS AND GOD HAS KEPT ME WITH YOU ALL LOVED ONCE !!!

  STAY CONNECTED.
  LOVE TO ALL…..

 2. Chirag Patel માર્ચ 14, 2008 પર 6:28 એ એમ (am)

  Respected Rajendrabhai, may MAA bring blossom to your life again. I wish you recover fully. Only a spiritual person like you can write such poem after going thru’ such an intense physical trauma. Again, wishing you pink health. Take care.

 3. pragnaju માર્ચ 15, 2008 પર 11:52 એ એમ (am)

  પરમ તત્વ-
  સર્વ શક્તિવાન-
  તમને વહેલા
  સંપૂર્ણ સ્વસ્થ
  કરે તેવી અબ્યર્થના.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: