સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પાઈ ડે – પ્રજ્ઞા વ્યાસ

હબલે  વીશ્વને  પ્રસરતું  જોયું.
વોટસન અને ક્રીકે જીવની શરુઆત જોઈ.
આઈન્સટાઈને રીલેટીવીટી સમજાવી.
અને સર્જનોએ હ્રદયનું આરોપણ કર્યું

અને બધી થીયરી ભેગી કરી,
એક મસ મોટી થીયરી બનાવી,
બધા ગણીત શાસ્ત્રીઓને ભેગા કરી
પાઈનો અંતનો આંકડો તો શોધો!

પ્રજ્ઞા વ્યાસ

આજે પાઈ – ડે , 14 માર્ચના રોજ વીજ્ઞાની કવયીત્રી પ્રજ્ઞાબેનની રચના અહીં પ્રથમ વાર  પ્રગટ કરતાં આનંદ અનુભવું છું.

p

One response to “પાઈ ડે – પ્રજ્ઞા વ્યાસ

  1. Rajendra M.Trivedi,M.D. નવેમ્બર 7, 2008 પર 4:35 એ એમ (am)

    How can one miss?
    You have the wisdom.
    Keep giving your feedback as always!

    વીજ્ઞાની કવયીત્રી પ્રજ્ઞાબેન.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: