સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સાથ લઈને બેઠો છું – રાજેન્દ્ર ત્રીવેદી

શબ્દોનો આ કોશ લઈને ખાલી ખાલી બેઠો છું.
ભાશાની ભરમાળ નીરખવા, અમથો આમ જ બેઠો છું.

ભાશાની ભરમાળ મહીં હું ગીતો, ગઝલો પેશ કરું છું.
નીસ્પ્રુહ બનવાની વાતો સૌ વાગોળીને બેઠો છું. 

તર્ક, વીતર્ક, કોઇ કારણ વીણ હું નીજાનંદને માણું છું.
શરુઆત છે સમાધીની, આ શ્વાસ – પ્રાણમાં બેઠો છું. 

પ્રભુ પ્રાર્થના પ્રાણ છે મારો, તુજ ઈમેલમાં જાન છે મારો,
જુગલ, દીનેશ,  સુરેશ સહુને સાથે રાખી બેઠો છું. 

શુઁ કહું, નીશ દીન આપ સહુનો સાથ હમેશાં ચાહું છું
પ્રેમ, પ્રભુ ને રાજ, ગીતાનો સાથ લઈને બેઠો છું.

–  માર્ચ ૧૪ ૨૦૦૮, બોસ્ટન , રાજેન્દ્ર ત્રીવેદી

8 responses to “સાથ લઈને બેઠો છું – રાજેન્દ્ર ત્રીવેદી

 1. Rajendra Trivedi, M.D. માર્ચ 17, 2008 પર 3:14 એ એમ (am)

  THANKS TO ‘KAVYASUR’for this GAZAL!

  BHAI SURESH,

  ‘GOD’.
  IF,WE ACCEPT OR BELIEVE THAT,
  HAVE THY WITHIN AND/OR IN ALL-LIVING.
  I FELT 3rd time and saying to my self ALL THIS LIFE.
  NOW,to our Gujarati surfers and blogers.
  IN POEMS AND GAZALS.
  YOU ARE MY INSPIRATION…..
  REGARDS

  thanks to keep me busy typing in GUJARATI poems and Articles.

 2. Dilip Patel માર્ચ 17, 2008 પર 1:11 પી એમ(pm)

  મુરબ્બી શ્રી રાજેન્દ્રભાઈ,

  આપ શબ્દોનો કોષ લઈને ખાલી ખાલી બેઠા હોવ એમ ભલે વિચારો, પણ આ રીતે ગઝલ રચના દ્વારા આપે આપની ભરી ભરી અંતર કટોરીને કૈંક ઠાલવીને એના રસપાનનો આહ્લાદક અનુભવ કરાવ્યો છે.

  અભિનંદન.

  દિલીપ ર. પટેલ

 3. Chirag Patel માર્ચ 18, 2008 પર 7:44 એ એમ (am)

  હ્રદયની ઉર્મીને શબ્દોમાં સરસ ઢાળી છે, રાજેન્દ્રભાઈ. હવે, તમારી કલમ દોડવા લાગી છે…

 4. Rajendra Trivedi, M.D. માર્ચ 18, 2008 પર 5:11 પી એમ(pm)

  THANKS TO THE READERS AND SURFERS ON THE GUJARATI INTERNET AND KEEP PRAYING for KEEPING ME IN “KAVYASUR”
  THANKS TO BHAI SURESH,MY BUD….

  RAJENDRA

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 5. Neela માર્ચ 18, 2008 પર 10:18 પી એમ(pm)

  આ મગજના ડૉક્ટર ભલે શારિરીક આરામ કરતા હોય પણ મગજ ખૂ સરસ રીતે દોડાવે છે. રાજેન્દ્રભાઈ તમારી કલમનો આવો જ લ્હાવો આપતા રહેજો.

 6. chetu માર્ચ 19, 2008 પર 12:29 એ એમ (am)

  ખૂબ સરસ શબ્દોમાં આપના હૃદયની વાતો ને અભિવ્યક્ત કરી છે અંકલ… ! આવી જ રીતે આપના વિચારો ને કલમ દ્વારા વહાવતા રહો….એવી શુભેચ્છા..!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: