સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અંતરના ઉંડાણની વાત – અખિલ સુતરીયા

મને જે થયું તે તમને થાય,
મને જે લાગ્યું તે તમને લાગે, 
મને જે ગમ્યું તે તમને ગમે, 

એનો અર્થ એ તો ન જ થાય કે – 

તમને જે થાય એ મને થાય, 
તમને જે લાગે એ મને લાગે, 
તમને જે ગમે એ મને ગમે !!
 
પણ … ધારોકે … એવું થાય.. તો …
 
હું તમે બની જાઉ કે તમે હું બની જાઓ
 
– કે પછી :
 
હું,  હું નથી અને તમે, તમે નથી
 
– તો પછી કોણ, કોણ છે એ જાણવાની કોઇ જરૂર ખરી ?? 
બે જણના અંતર વચ્ચે કોઇ અંતર રહે ખરું ?
 
– આ તો અંતરના ઉંડાણમાંથી આજની વાત.

અખિલ સુતરીયા

તેમનો બ્લોગ

તેમની વેબ સાઈટ     ગુજરાતનું જીવન દર્શન કરાવતી વીડીયો વેબ સાઈટ

       મારો અખિલભાઈ સાથે પરીચય હજુ નવો નવો જ છે; પણ આ વાત  મને સ્પર્શી ગઈ. આમાં ‘હું’ કોણ છે; તે કળવું બહુ જ કઠણ છે!

       મને તો આ ‘હું” અખિલભાઈ નહીં પણ પરમ તત્વ હોય તેમ લાગ્યું. અને માટે જ ‘ અંતરની વાણી ‘ માં ટપકાવી દીધું.

5 responses to “અંતરના ઉંડાણની વાત – અખિલ સુતરીયા

  1. pragnaju માર્ચ 25, 2008 પર 7:39 એ એમ (am)

    આજે ઘણો વખત તમારી અદભુત વીડીઓ માણવામાં ગયો!
    અિનછ્છનીય ગણાતી વીડીઓ અંગે આપણને સતત ચીંતા રહે
    પણ જો આવી સર્વાંગ સુંદર વેબ-વીડીઓ હોય તો તે તરફ વાળવાનું
    સરળ રહે… આજે જ બધાને ખબર કરું છું

  2. dhavalrajgeera માર્ચ 25, 2008 પર 10:01 એ એમ (am)

    Dear Bhai Suresh,

    Last couple of years i came as a Internet Connection.
    He is a shining star for our Gujarat and the trivedi Parivar is looking forwad to work with him to bring Gujarat and Gujarati close via Internet world on Earth.

    Rajendra and Trivedi Parivar

    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

  3. suresh માર્ચ 26, 2008 પર 3:50 એ એમ (am)

    hun.hun nathi ,
    tame tame nathi pan
    aapne thai gasyo……….

  4. Manoj જુલાઇ 2, 2008 પર 3:00 પી એમ(pm)

    tamaari web site pam joi ane ember pan thayo
    tamra jeva thodaj gujaratio joie
    dhanya chhe tamane
    tamaari badhi manokaamana eeshwar puri kashe evi mane to khatri j chhe

  5. Pingback: અખિલ સુતરીયા, Akhil Sutaria | ગુજરાતી પ્રતિભા પરિચય

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: