સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આજનો સુવીચાર

બધું બનતું જ હોય છે.
કશું બનાવવામાં આવતું હોતું નથી.
બધું જ ગોપીતતામાંથી બહાર આવતું હોય છે;
કશું નવા અસ્તીત્વમાં લવાતું હોતું નથી.

જે હતું, તે જ માત્ર હોઈ શકે છે;
નહીં કે, જે કદી હતું જ નહીં.

અને

જે હોય છે,
તે કદી નાશ પામતું નથી,
તે માત્ર ખોવાઈ શકે છે. 
શાશ્વત હોવાપણામાં બધું શાશ્વત હોય છે.

– મહર્શી અરવીંદ 

One response to “આજનો સુવીચાર

  1. Chirag Patel જુલાઇ 19, 2008 પર 1:33 પી એમ(pm)

    અદ્વૈતને માત્ર ત્રણ વાક્યોમાં શ્રીઅરવિન્દ જ સમજાવી શકે!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

<span>%d</span> bloggers like this: