સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આજનો સુવીચાર

ઝરણાંની જેમ
શરુઆતમાં તો
દરેક ચીજ નાની જ હોય છે.

2 responses to “આજનો સુવીચાર

 1. સુરેશ જાની ઓગસ્ટ 25, 2008 પર 2:43 પી એમ(pm)

  સરસ પ્રશ્ન…….
  ————
  દરેક.
  એક નાના કોશમાંથી જ જીવ સર્જાય છે. એક નાની ભુલ અને માણસ પતનના પંથે પ્રયાણ કરે છે. એક જ નાની સાચી દીશાની શરુઆત અને માણસ સંત બની શકે છે.
  કદાચ મોહનદાસને ગાડીના ડબ્બામાંથી ગોરા ગાર્ડે ન ફેંકી દીધા હોત તો એ ગાંધીજી ન બનત .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: