સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

વીજળી અને વાંસળી

વીજ કડાકે વાંસળી વાગે
સાંભળવી શું સહેલ?
જિંદગીના એ સૂરને ઝીલવા
કર મને કાબેલ!!

– ગીતાંજલિ

વીજ કડાકો અને વાંસળી?

હા! શુધ્ધ વીજ્ઞાનના તર્ક અને સંશોધન પ્રમાણે પ્રોટીન એ પૃથ્વી ઉપરના સઘળાં સજીવોના કોશનો મુળભુત ઘટક  છે. પ્રોટીન તેના મુળ ઘટક નાઇટ્રોજનનું અત્યંત જટીલ સંયોજન છે.

નાઇટ્રોજન હવામાં સૌથી વધુ પ્રમાણમાં રહેલો, અને સૌથી વધુ નીષ્ક્રીય વાયુ છે. બળબળતી ભઠ્ઠીમાં પણ નાઇટ્રોજન સંયોજીત થઇ શકતો નથી. તો આ નાઇટ્રોજનનું આટલું જટીલ સંયોજન બને શી રીતે? અત્યંત ઉંચા ઉષ્ણતામાને જ નાઈટ્રોજન સંયોજેત થઈ શકે છે.

જ્યારે વીજળી થાય, ત્યારે તેના ગર્ભમાં લાખો અંશનું ઉષ્ણતામાન પેદા થાય છે. અને આટલા ઉષ્ણતામાને જ  ઓક્સીજન સાથે નાઇટ્રોજન સંયોજીત થઇ શકે છે; આમ નાઈટ્રોજન અને ઓક્સીજનના સંયોજનમાંથી બનેલા નાઈટ્રોજન વીવીધ ઓક્સાઈડો પૃથ્વી પરના બીજા રસાયણો સાથે મળી વધુ જટીલ ક્ષારો બને છે અને તેમાંથી જ જાત જાતના પ્રોટીનો બની શકે છે.

માટે પૃથ્વી પર સજીવ સૃષ્ટીનું એક મુળ વીજળી છે.

વિજળી

હવે સમજાયું ને કે, જ્યારે વીજળીનો કડાકો બોલે છે, ત્યારે જીવનના પાયાનું પ્રથમ તત્વ પ્રગટ થાય છે?

મહાકવીએ એને વીભુની વાંસળીની ઉપમા આપી તે યથાર્થ છે ને?

વીજળી અને વાંસળી, વીજ્ઞાન અને ધર્મ , એકમેકના પુરક છે.

7 responses to “વીજળી અને વાંસળી

 1. Urmi Saagar સપ્ટેમ્બર 15, 2006 પર 12:57 પી એમ(pm)

  તમે તો વિજ્ઞાનનું સુંદર જ્ઞાન આપ્યું નીલમબેન ! આભાર.

 2. Chirag Patel સપ્ટેમ્બર 2, 2008 પર 8:07 પી એમ(pm)

  બહુ જ સુરીલી વાત કરી, દાદા.

 3. inkandipoetry એપ્રિલ 5, 2012 પર 7:05 એ એમ (am)

  ખૂબ ખૂબ સરસ માહિતી
  વિજ્ઞાનમાં કવિતા ને કવિતામાં વિજ્ઞાન

 4. pragnaju એપ્રિલ 11, 2012 પર 11:17 પી એમ(pm)

  તમારા છંદે
  ૧ગુજરાતનાં ગામોમાં ચોવીસ કલાક વિજળી કઇ યોજના હેઠળ આપવામાં આવે છે?
  ૨ ‘વીજળીને ચમકારે મોતીડા પરોવો…’ – પદ લખનાર ગંગાસતીની પુત્રવધૂનું નામ શું હતું ?
  ૩ચીન ૬૬૦૦ …………… ઉપર વિજળી બનીને ત્રાટક્યુ .
  ૪ગગન મેઘ ઘનઘોર ગાજે, વિજળી કરે ચમકાર,
  મધ્ય રાતને શ્રાવણ માસે વદ આઠમ અંધકાર,
  પ્રસંગ કાવ્યમા વર્ણવો

  ૫તેમાં કેટલાંક વિશેષ પ્રકારના વિદ્યુત સેન્સર ……..માં લગાવવામાં આવશે જેનાથી શ્વાસ લેતા સમયે ઉર્જા ઉત્પન્ન થશે. આ ટેક્નોલોજીને લઈને એક રિપોર્ટ એનર્જી એન્ડ એનવાયરમેન્ટલ સાયન્સ જર્નલ પ્રકાશિત થઈ છે.

  *કેવી રીતે ઉત્પન્ન થશે વિજળી

  વૈજ્ઞાનિકોએ એક ખાસ ‘માઈક્રોબેલ્ટ’ બનાવી લીધો છે જે હળવી હવા પસાર થવાથી પણ ધ્રુજી ઉઠે છે. એન્જિનીયર્સની ટીમના મુખ્ય પ્રોફેસર જૂડોન્ગ વાંગના જણાવ્યાં પ્રમાણે, પોલીવિનાયલીડીન ફ્લોરાઈડ (પીવીડીએફ) યંત્ર સામાન્ય દબાળથી પણ ઉર્જા પેદા કરી શકે છે.

  આ પ્રક્રિયાને પીજોઈલેક્ટ્રિક કહે છે. વાંગના જણાવ્યાં પ્રમાણે શરીરના કોઈપણ હિસ્સામાં જ્યાં યાંત્રિક દબાવ ઉદ્દભવે ત્યાંથી આ વિજળી પેદા કરી શકાય છે. સતત શ્વાચ્છોશ્વાસની ક્રિયાને કારણે …..થી વિજળી ઉત્પન્ન થઈ શકે છે
  ખાલી જગ્યાઓ પૂરો

 5. Laxmikant Thakkar મે 5, 2012 પર 8:56 પી એમ(pm)

  आपके भीतर जो भी अंतर वानी निर्माण हुई है…यथार्थ लगता है!!!
  [ pragnaju / April 11, 2012 ]का “…..ખાલી જગ્યાઓ પૂરો…..’ भी यथार्थ…
  एक ही अव्यक्त तत्त्व का अनेक रूपमे विस्तार ही तो है ये सब…किसी न किसी माध्यम से…
  ” एक महीनेके बाद अचानक यहाँ आकर लिखनेका मूड आया है वो क्या है? “…सोचता हूँ!!!
  All energies [ omnipesent] keep on expanding and playing and manifesting all around……ARE AUTOMATIC….OPERATIVE ….WORKING IN THEIR STYLE and Pattern…
  -ला’ ……./६-५-१२

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: