સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આજનો સુવીચાર

રોજ રાતે
આપણે સુઈ જઈએ છીએ,
ત્યારે નક્કી નથી હોતું કે,
બીજે દીવસે સવારે
આપણે જીવતા હોઈશું, 

પણ..
 આપણે આવનાર દીવસ માટે
યોજના બનાવતા હોઈએ છીએ.

આનું નામ છે આશા. 

 

 

 

 

 

3 responses to “આજનો સુવીચાર

 1. Vihang Jani ઓક્ટોબર 10, 2008 પર 2:44 પી એમ(pm)

  Dada,
  This reminds
  “Try to recognize one best moment of the day and it will create hope for other best tomorrow”

  Steve Jobs ” What will I do today if it is going to be my last day”

  Cheers
  Vihang

  Cheers
  Vihang

 2. Maheshchandra Naik ઓક્ટોબર 11, 2008 પર 6:41 એ એમ (am)

  WE ARE SURVIVING WITH HOPES ONLY EVERYDAY BUT YOU DEFINE RIGHTLY

 3. pragnaju ઓક્ટોબર 13, 2008 પર 8:46 એ એમ (am)

  આશા વાંચતા જ મારું પ્રિય કાવ્ય યાદ આવ્યુ!
  માથા કરતા મુગટ ભારી જેવું લાગે પણ …
  કઈં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે,
  ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે.

  જુદાઈ જિંદગીભરની કરી રો રો બધી કાઢી,
  રહી ગઈ વસ્લની આશા અગર ગરદન કપાઈ છે.

  ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી;
  હજારો રાત વાતોમાં ગુમાવી એ કમાઈ છે.

  ઝખમ દુનિયા જબાનોના, મુસીબત ખોફનાં ખંજર;
  કતલમાં યે કદમબોસી, ઉપર કયામત ખુદાઈ છે.

  શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ;
  અગમ ગમની ખરાબીમાં મઝેદારી લુંટાઈ છે.

  ફના કરવું, ફના થાવું, ફનામાં શહ્ સમાઈ છે;
  મરીને જીવવાનો મંત્ર દિલબરની દુહાઈ છે.

  ઝહરનું જામ લે શોધી, તુરત પી લે ખુશીથી તું,
  સનમના હાથની છેલ્લી હકીકતની રફાઈ છે.

  સદા દિલના તડપવામાં સનમની રાહ રોશન છે,
  તડપતે તૂટતા અંદર ખડી માશુક સાંઈ છે.

  ચમનમાં આવીને ઊભો ગુલો પર આફરીં થઈ તું,
  ગુલોના ખારથી બચતાં બદનગુલને નવાઈ છે.

  હજારો ઓલિયા મુરશીદ ગયા માશુકમાં ડૂલી,
  ન ડૂલ્યા તે મુઆ એવી કલામો સખ્ત ગાઈ છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: