સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આજનો સુવીચાર

દુખ છે મારું
સુરજ જેવું પ્રખર;
જેની 
 રોશનીમાં
તમામ ચહેરા જોઈ લઉં છું.

One response to “આજનો સુવીચાર

 1. pragnaju નવેમ્બર 13, 2008 પર 10:37 એ એમ (am)

  યાદ આવ્યું
  નક્કી દુખે છે તને પેટમાં !
  માણસની જેમ હવે તારી પણ માણસાઇ, પળભરમાં જાય છે કાં ફાટી ?
  વ્હાલસોયાં સપનાંનાં ઢગલાંને સંઘરતાં કંપી ઊઠે છે હવે માટી.
  આંસુની કિંમત કાં સસ્તી થઇ જાય સાવ, દર વખતે તારા બજેટમાં ?

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: