સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગેંડો – ઓરીગામી

rhino

      ઘણા વખત પછી ઓરીગામી મોડલ મારા બ્લોગ પર મુકું છું. આમ તો દરરોજ એક બે  મોડલ બનાવવાનો મ્હાવરો રાખ્યો છે. પણ બ્લોગ પર મુકવાનું ઘણા વખતથી બંધ હતું.

     આજનું આ મોડલ બે સ્ટાન્ડર્ડ ઓરીગામી કાગળમાંથી બને છે. 

    જો કોઈને એ બનાવવાની રીતમાં રસ હોય તો મને જણાવે.

7 responses to “ગેંડો – ઓરીગામી

 1. ડૉ.મહેશ રાવલ ડિસેમ્બર 11, 2008 પર 10:28 પી એમ(pm)

  દાદા…!
  પ્રણામ,
  ઉમરના પ્રમાણમાં તમારા શોખ અદભૂત છે હો.!
  આ વળી નવું જાણવા મળ્યું…. ઓરીગામી
  તમારી દરેક વિષય પ્રત્યેની અભિરૂચી યુવાનોને પણ શીખ લેવા જેવી છે….!
  ખૂબ ગમ્યું.

 2. Sejal ડિસેમ્બર 12, 2008 પર 3:33 એ એમ (am)

  Wow!
  have learnt stork and some other models from youtube, but very much interested knowing more in this art.

 3. Chirag Patel ડિસેમ્બર 15, 2008 પર 3:15 પી એમ(pm)

  Dada, please send me the method. I have tried creating different fighter planes with paper, not any animal yet.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: