સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આજનો સુવીચાર

તમારા અંતરના અવાજને સાંભળો
અને
કદી નીષ્ફળતાથી ભય ન પામો. 

 

2 responses to “આજનો સુવીચાર

  1. pragnaju ડિસેમ્બર 16, 2008 પર 11:25 એ એમ (am)

    યાદ આવી પંક્તીઓ
    માણસ હૃદય દ્વારા જે જુએ, તે જ ખરેખરું જુએ છે.
    જે હાર્દ હોય છે, તે આંખને દેખાતું નથી.’
    તુમ જમાને કી રાહ સે આયે,
    વરના સીધા થા રાસ્તા દિલ કા.

  2. Chirag Patel ડિસેમ્બર 16, 2008 પર 12:53 પી એમ(pm)

    પણ જો જો હો… ખાલી સામ્ભળીને બેઠા ના રહેતા, કાંઈક કરજો પણ ખરા…

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: