સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આજે બુધવાર છે – એક બાઘો, સામાન્ય માણસ

મુંબાઈમાં આતંકવાદી ધડાકા થયા. 

મન ક્ષુબ્ધ થઈ ગયું. આક્રોશ વ્યક્ત કરવા કોઈ શબ્દો ન જડ્યા.

અહીં ક્લીક કરો.

‘વેડનસડે’  ફીલ્મ જોઈ.

 જવાબ મળી ગયો. 

– એક બાઘો, સામાન્ય માણસ ( A stupid common man) 

તા.ક.  –  તમે આ ફીલ્મ ન જોઈ હોય તો જોવા ખાસ ભલામણ છે.

20 responses to “આજે બુધવાર છે – એક બાઘો, સામાન્ય માણસ

 1. Kishor N Gandhi જાન્યુઆરી 28, 2009 પર 12:58 એ એમ (am)

  Excelent film. Govt should take note of this. All polticions has to see the film.

 2. Mahendra Shah જાન્યુઆરી 28, 2009 પર 1:11 એ એમ (am)

  Three good recent movies to see..,
  Ghajini, Slum dog Millionaire, and Wednesday.
  First one on revange, and power of under World, second one on destiny, third one on frusteration of a common man on terrorism.

 3. djvakil45 જાન્યુઆરી 28, 2009 પર 2:03 એ એમ (am)

  an extra ordinary film for the people, of the people which each & every common man has to see to lift his moral.

 4. Prabhulal Tataria"dhufari" જાન્યુઆરી 28, 2009 પર 2:57 એ એમ (am)

  શ્રી જાની સાહેબ,
  આ ચિત્રપટ મેં લગભગ રીલીઝ થયું ને જ જોયું છે.કહે છે ને કે,એક કીડી જો હાથી ના કાનમાં
  પેસી જાયને ચટકા ભરવા લાગે તો તેણી હાથીને ગાંડો કરી મુકે એ યથાર્થ કરતી વાત સુંદર રીતે પટ કથામાં વણી લેવામાં આવી છે.ગ્લોબલ એવોર્ડ વિજેતા ચિત્રપટ સ્લમ ડોગ મિલિઓનર જરૂરથી જોવા જેવી છે.બાકી ગજીની મને વખાણવા લાયક ન લાગી જે વાસ્તવિકતાથી યોજનો દૂર એક એક્સન થ્રીલર કહી શકાય તેને વિન્ઝડે કે સ્લમડૉગ મિલિઓનરની હરોળમાં તો ન જ મુકી શકાય ખરૂંને?.બાકી તો જેવી દ્રષ્ટી એવી સૃષ્ટી.
  અસ્તુ
  -પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

 5. rekha sindhal જાન્યુઆરી 28, 2009 પર 7:39 એ એમ (am)

  everybody who is trying to make difference in their world should see slum dog millionaire.

 6. neetakotecha જાન્યુઆરી 28, 2009 પર 7:40 એ એમ (am)

  me aa pic..joi nathi…pan je thayu ahiya e anubhavyu che…..
  pan pic..jovanu baki che…joiye kyare jovay che…

 7. Rajendra Trivedi, M.D. જાન્યુઆરી 28, 2009 પર 7:40 એ એમ (am)

  We all live in the dark!
  ‘BLACK’
  ‘UNKNOWN’
  We all need the light to see.
  Inner light.
  It is there.
  We need to take away the Dark – Unknown.
  Remove the BLACK – NOT KNOWN.
  We All needs to find That Light,
  Who leads and guide us to THE LIGHT.
  To enjoy the light of life in our time.
  For the ever lasting Peace !

 8. Chirag Patel જાન્યુઆરી 28, 2009 પર 8:49 એ એમ (am)

  Dada, a must watch film. Though a common man should not go up to this far, s/he can certainly motivate/force government to take proper actions.

 9. nilam doshi જાન્યુઆરી 28, 2009 પર 9:18 એ એમ (am)

  yes…dada..see both pictures….excellent….

  so many things to write..to tell abt this…but ……………

  thanks

 10. Girish જાન્યુઆરી 28, 2009 પર 9:48 એ એમ (am)

  Yes it is a gud movie to see But is it possible a common man can handle this way????Specially in a country lik India???//If yes we must hav a better tomorrow…..thx n regards

 11. pragnajuvyasp જાન્યુઆરી 28, 2009 પર 10:42 એ એમ (am)

  STUPID COMMON MAN, these are the words which are echoing in my mind again and again after watching this movie. This movie is embossed with an award winning performance by Naseeruddin shah. In recent past, many movies (AAMIR and MUMBAI MERI JAAN) on similar themes hit the cinema and all of them were better than its predecessor. This movie also didn’t disappoint anyone; infect it gives an awesome story line and keep the audience stuck to their seats. I remember, when I saw MOMENTO, I didn’t move an inch until the movie ended; same has happened with this movie also. There was something which didn’t allow me to move until the movie completed.

  There was an awesome performance by Naseeruddin shah and Anupam Kher and from others also. But Naseeruddin shah steals the show by his speech in the last scene. The speech deserves a standing ovation from everyone in the cinema-hall, as the character of Naseeruddin shah represents all of us. The STUPID common man is living the very similar life as described by him. Everyone of us can relate oneself with the concept of a common man in the movie.

  Last but not the least, I’m not saying to follow the same path as Naseeruddin shah did, but I hope that our government will open its eyes and see what lies beneath. I could never understand the idea of capturing terrorist is and keep them in prisons only to relieve them after sometime. Some may argue that they can give you some information but does it happen actually??? There is a very nice dialogue by Anupam Kher that “Difficult kyun hoga, Humko to aadat si ho gayi hai, pehle hum jaan lagakar inhe pakadte hai. phir ek phone call aata hai par inhe chhod dete hai”. There are several examples in our country which seals this. What if we can just encounter these terrorists in place of keeping them in prisons… Ok, this is an unending discussion and you are here not to read all this.

 12. સુરેશ જાની જાન્યુઆરી 28, 2009 પર 11:49 એ એમ (am)

  આવું એનકાઉન્ટર કરવા માટે કોઈએ કોઈને ‘મૌતકા સૌદાગર’ નો ઈલ્કાબ આપ્યો હતો.
  ધન્ય હો ગુજરાતની જનતા – ખાસ તો સમજુ , શાણા અને ગરીબ મુસ્લીમો, જેમણે એ સંદેશાને બહુ અગત્ય આપી; સાચી રીતે સમજ્યા. વીંછી અને કાળોતરા નાગને મોત બક્ષનાર એ મોતના સોદાગરની ટોપલી મતોથી છલકાવી દીધી.
  એનું પરીણામ?
  વાઈબ્રન્ટ ગુજરાત – 2009 માં 12 લાખ કરોડના એમ ઓ યુ થયા. એની માત્ર 1 % પણ પ્રોજેક્ટ બને તો ગુજરાતમાં નવા 12 હજાર કરોડના પ્રોજેક્ટ અમલી થાય .

  આ છે આપણી સૌની તાકાત .. આપણને વાપરતા આવડવી જોઈએ. સાચું શું છે તેની પરખ આપણે કરવાની છે; અને નીર્ભય બનવાનું છે.

 13. વિનય ખત્રી જાન્યુઆરી 28, 2009 પર 12:00 પી એમ(pm)

  અને હા, જોવા જેવી ફિલ્મોની વાત ચાલે છે ત્યારે નાગેશ કુકુનૂરની ‘ડોર’ને કેમ ભૂલાય?

 14. DR. CHANDRAVADAN MISTRY જાન્યુઆરી 28, 2009 પર 3:58 પી એમ(pm)

  Slumdog Millionaire & Ghajini seen but not Wedneday (? About terrosist attach at Mumbai )
  Films provoke Thinking within ,& only hope is that people gets the right message !

 15. Maheshchandra Naik જાન્યુઆરી 28, 2009 પર 6:08 પી એમ(pm)

  Thank you for information on WEDNASDAY.

 16. Razia mirza જાન્યુઆરી 30, 2009 પર 4:08 એ એમ (am)

  થોડા માં ઘણું કહી જનારા શ્રી સુરેશભાઇ ને અભિનંદન આ લેખ માટે

 17. Pingback: સામાન્ય માણસ – એક અભીયાન « ગદ્યસુર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: