ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 637,388 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Mahatma Gandhi"You must be the change you wish to see in the world."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- દાઉદભાઈ ઘાંચી મે 19, 2022
- રમાબહેન મહેતા એપ્રિલ 16, 2022
- ગુજરાત છે અમરતધારા માર્ચ 22, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે, નયન ભીંજાઈ જાયે છે.
– અમૃત ‘ ઘાયલ’
રુદનથી પ્રેની ખબર પડે છે.
મ ખાઈ ગયા !
મનહર મોદીએ જુદી વાત કરી છે. જેના માટે દિવસથી રાત સુધી આંસુ છલકાવો તેની એમને જાણ છે ખરી? એ વાત અલગ છે કે રડતાં રહો ને કોઇ આશ્વાસન પણ નહીં મળે. ઘણી વાર જેના માટે દર્દથી આંખો ભીની થઇ હોય, તેને તો આપણી ખબર પણ નહીં હોય. રુદનમાં કોઇનો સાથ મળતો નથી. હાસ્યમાં સંગાથ મળે, પણ રુદન તો એકલાએ જ સહેવું પડે. રુદનથી મન હળવું થાય છે પણ એ ખુમારી ગુમાવીને થવું ન જોઇએ.આંસુઓ છલકે ત્યારે પણ આંખોમાં ખુમારી અકબંધ હોવી જૉઇએ.