સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ઓરીગામી – રોબીન

 

રોબીન

રોબીન

2 responses to “ઓરીગામી – રોબીન

  1. pragnaju એપ્રિલ 27, 2009 પર 8:22 એ એમ (am)

    ેલન કેલરનૂ પ્રિય અને ‘પ્રેરણાદાયી રૉબીન તથા બીજાં પક્ષીઓથી સંગીતમય બનેલી એક ટૂકડી વસંત, ગુલાબ અને ફળોથી ભરચક એક ઉનાળો, નારંગી ને સુવર્ણરંગી એક પાનખર ઋતુ: આ ત્રણે આવતાંકને ઝપાટામાં પસાર થઇ ગયાં. આતુર આનંદિત બાળક આગળ એમની વિભૂતિઓ મૂકતાં ગયાં પછી અણગમતો ફેબ્રુઆરી માસ આવ્યો અને મને અંધાપો અને બહેરાશ આપનાર માંદગી આવી; જેણે મને પાછી નવા જન્મેલા બાળકના જેવા અજ્ઞાન અંધારામાં પટકી દીધી. પેટ અને મગજ પર જોરથી લોહી ચડી આવ્યું એમ બધા કહેતા. દાકતરને લાગતું કે હું જીવવાની નથી પરંતુ એક દિવસ સવારના તાવ જેવો આવ્યો હતો તેવો ગુપચુપને ઓચિંતો ઊતરી ગયો ! એ સવારે તો આખું કુટુંબ ખૂબ આનંદમાં આવી ગયું, પરંતુ દાકતર સુદ્ધાં કોઇને ખબર ન પડી કે હવે પછી ફરી કદી હું જોઇ કે સાંભળી શકવાની નહોતી.
    મને આવરી રહેલાં નીરવતા અને અંધકારથી હું ધીમે ધીમે ટેવાઇ ગઇ અને એનાથી ભિન્ન દશા મારી કદીય હતી એ આશંકા પણ ન રહી. આ મારી કેદ મને મારાં મુક્તિદાયી ગુરૂ મળ્યાં ત્યાં સુધી ચાલી. પણ મારા જીવનના પ્રથમ ઓગણીસ માસમાં જે વિસ્તીર્ણ હરિયાળાં ખેતરો, પ્રકાશવતું આકાશ તથા ઝાડ ને ફુલ જોયેલાં તે બધાની ઝાંખી આ પાછળથી આવનાર અંધકાર સાવ ભૂંસી શક્યો નથી.’

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: