સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આજનો સુવીચાર

તમે જ્યાં સુધી
કોઈના પ્રેમમાં ન પડો,
ત્યાં સુધી
તે વ્યક્તી પુર્ણ નથી હોતી.

One response to “આજનો સુવીચાર

  1. pragnaju એપ્રિલ 27, 2009 પર 8:37 એ એમ (am)

    !
    તમે પ્રેમમાં પડો ત્યારે તમારી જાણ વગર એક ઘટના બને છે. સુખ તેના દરવાજા બંધ કરે છે અને દુ:ખ તેના દરવાજા ખોલી નાખે છે. આવો અનુભવ દરેક પ્રેમીને થાય છે અને પછી તે લેખક કે કવિ હોય તો કથારૂપે કે કાવ્યરૂપે તે પીડાને કહી શકે છે, પરંતુ તમામ લોકોને આ હક્ક મળતો નથી. અને તે તમામ પ્રેમ કર્યા વગર રહી શકતા નથી. અને પછી પીડા ગેરંટેડ છે. એ પીડા સાથે જીવે છે અને પીડા સાથે જ મરે છે! ઓરિયા નામની કવયિત્રી ઉપર લખે છે કે તમે કેટલું કમાઓ છો તે મારે જાણવું નથી, પણ તમને કઈ બાબતમાં હૃદયમાં પીડા થાય છે તે જાણવું છે-તમે પ્રેમમાં પીડાયા હો તે મહત્ત્વનું છે. તમારી ઉંમર કેટલી મોટી છે તે મારે જાણવું નથી, પણ મોટી વયે પણ પ્રેમમાં પડીને મૂરખ પુરવાર થવાની તમારામાં કેટલી હિંમત છે તે મહત્ત્વનું છે. તમારી સપનાની પ્રેમિકા માટે કેટલા મૂરખ બની શકો તેનું મહત્ત્વ છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: