સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આજનો સુવીચાર

દરેક જણને
પર્વતની ટોચ ઉપર
પહોંચવું હોય છે;
પણ
બધું જ સુખ
અને બધો વીકાસ
તો તમે જ્યારે ચઢતા હો છો
ત્યારે હાજર હોય જ છે.

3 responses to “આજનો સુવીચાર

 1. pragnaju મે 7, 2009 પર 4:30 એ એમ (am)

  યા દમાંથી
  મંઝીલ નથી,
  મુકામ નથી ને
  સફર પણ નથી
  જીવું છું જીંદગી પણ જીવનની અસર નથી મારી ઓળખાણ મને પુછશો નહીં … હર રાત એક મિઠો ઉજાગરો છે !
  આખ અને નિન્દર ને સામ સામુ વેર છે..”

  એનુ નામ પ્રેમ છે “.

 2. Chirag Patel મે 8, 2009 પર 7:49 એ એમ (am)

  સાચી વાત. માત્ર ઉપર ચઢ્યા પછી જ આપણને એ દેખાતુ હોય છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: