ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 637,511 લટાર મારી ગયા.
આજનો સુવિચાર( લેખકના નામ પર ‘ક્લિક’ કરી; આવા બીજા સુવિચાર મમળાવો.
- Rollo May"It is an ironic habit of human beings to run faster when we have lost our way."
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચયો
- દાઉદભાઈ ઘાંચી મે 19, 2022
- રમાબહેન મહેતા એપ્રિલ 16, 2022
- ગુજરાત છે અમરતધારા માર્ચ 22, 2022
પરમપૂજ્ય બા/બાપુજી

એક ડોશીમા પડોશની દુકાન સામે ઝાડુ લગાવી રહી હતી, અને કચરાને ભેગો કરી રહી હતી. તેને જોઈને હું વિચારવા લાગી…. ખાસ કરીને શહેરના વિસ્તારોનુ આ દ્રશ્ય સામાન્ય હોય છે. જ્યા દુકાનદાર અને રહેવાસી પોતાના ઘર, દુકાનની સામેની ગંદકીને વાળીને કચરાનો ઢગલો રસ્તા પર જ છોડી દે છે. તેઓ વિચારે છે કે આ કચરાને શહેરની બહાર પહોંચાડવાનુ કામ સરકારનુ છે. થોડીવાર પછી આ જ કચરો હવાથી રસ્તામાં ચારેબાજુ ફેલાવવા માંડે છે અને આ રીતે સવારથી જ રોડ ગંદો થવાની ???શરૂઆત થઈ જાય છે
તેમાં આ સુપડી બિચારી શું કરે ?