સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આજનો સુવીચાર

કઠપુતળી ન હોઉં એવું જીવન મને જીવવા મળે તો –

જ્યાં બધા અટકી ગયા હતા
ત્યાંથી હું શરુઆત કરીશ
અને જ્યાં બધા સુઈ ગયા હતા,
ત્યાં હું જાગીશ

–  ગેબ્રીયલ માર્ક્વેઝ

સાભાર : શ્રી. સુરેશ શાહ


One response to “આજનો સુવીચાર

 1. pragnaju જૂન 12, 2009 પર 11:20 પી એમ(pm)

  જ્યાં બધા સુઈ ગયા હતા,
  ત્યાં હું જાગીશ…
  ગામ શ્હેર સૂતાં છે રેશમી રજાઇમાં;
  કોક બેઠા જાગે છે, લો! ગઝલ સરાઇમાં.

  સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું
  તારકો શિખર સોહે, આગિયા તરાઇમાં.

  લો, શમા બુઝાવીને આપ પ્રજ્જ્વળી ઊઠો,
  જામ આ નહીં સૂઝે રોશની પરાઇમાં.

  ફૂલની પથારી પણ, કંટકોની શય્યા પણ,
  બે ય ધાર ખાંડાની, ખેલિયે ખરાઇમાં.

  શબ્દ–મૌનની વચ્ચે, ઘૂઘવે સમંદર આ,
  મોજ મસ્ત મરજીવા, પાર ઉતરાઇમાં

  – રાજેન્દ્ર શુકલ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: